ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે

ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે

માનસિક શાંતિ, ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે

બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે

બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે

પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે

ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે

થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે

સુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે

શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે

સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય

બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે

રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપ ઘણાબધા રોગ મફતમાં દૂર કરી શકો છો

જો ૐનું ઉચ્ચારણ નિયમિત ફક્ત દસ મિનિટ કરશો તો મોટી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા નહીં ચઢાવવા પડે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.