અમરેલી જિલ્લા માં ગૌચર સુધારણા રોપા ઉછેર પી જી વી સી એલ વ્યક્તિગત શૌચાલય ખેત તલાવડા સિમ તળાવ સહિત ની તપાસો ઠેર ની ઠેર નાથાલાલ સુખડીયા એ આધાર પુરાવા સાથે સબંધ કરતી કચેરી ઓમાં કરેલ રજૂઆતો માં કોઈ ઉકેલ નહિ આવતા પી એમ ઓ કચેરી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકાર કમિશનર યુ એડમીનીસ્ટ્રેશન શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર સહિત માં સુખડીયા ની લેખિત રજુઆત અમરેલી શહેરમાં વર્ષ 2013 થી 16માં બનેલ રૂપિયા 401,93,000 ના ખર્ચે બનેલ વ્યકિતગત શૌચાલયના કામોમાં થયેલ વ્યાપક કૌભાંડની તપાસ વિલંબીત થવા અંગે કાર્યવાહી હાથ ધરવા ગુજરાત રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પુરસ્કૃત નિર્માણ ગુજરાત શૌચાલય યોજના વર્ષ 2013, 14, 15, 2015 16 માં અમરેલી નગરપાલિકા વિસ્તારમાં અમરેલી નગરપાલીકા હસ્તક 3 448 જેટલા વ્યકિત શૌચાલયના કામો રૂા. 4,01,93,000/- ના કામો સ્વૈચ્છીક સંસ્થા સહયર મહિલા મંડળ રાજકોટ, રંભાબેન એલ ડોબરીયા ટ્રસ્ટ રાજકોટ, શ્રી શિવમ સેવા ટ્રસ્ટ રાજકોટ, ખોડીયાર ખાદી ગ્રામ સેવા મંડળ રાજકોટ અને બાંધવ સેવા મંડળ રાજકોટ . આમ પાંચ સંસ્થા મારફતે કેન્દ્ર અને રાજય સરકાર અનુદાની 1 શૌચાલય દીઠ રૂા . 12000 / – જેવી રકમ ચૂકવવામાં આવે જે થયેલા કામોની અને તમામ બીલોની વિગત આર.ટી.આઈ.થી લાભાર્થીની નામાવલી યાદી માંગેલ અને બીલની પહોચમાં દર્શાવલ નામો 3448 એમાં એકજ ઘરમાં બે નામથી સ્વ.સંસ્થા સહિયર મહિલા મંડળ રાજકોટની સંસ્થાઓએ કરોડો નું કૌભાંડ કરી વ્યક્તિગત શૌચાલય બનાવ્યા વગર ખોટા નામોની યાદી ઓ બનાવી વ્યક્તિગત શૌચાલય બનાવવા ના કામે નાણાંકીય ઉચાપત કરી કરાવી હોવા નું રેકર્ડ ઉપર હોવા છતાં તંત્ર તરફ થી તપાસ ચાલે છે તેવા બહાના હેઠળ જિલ્લા માં તોઉતે વાવાઝોડા માં પી જી વી સી એલ ડિવિઝન નું 512 કરોડ રિપેરીગ 211 કરોડ જમવા ના સિમ તલાવડી ખેત તલાવડી રોપા ઉછેર ગૌચર સુધારણા અને વ્યક્તિગત શૌચાલય સહિત ના કૌભાંડો ની તપાસ માટે ઉચ્ચતરીય રજુઆત કરી હતી.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત