તે ક્યારેય ક્રિકેટ રમી નથી અને તેને ઘણીવાર અમ્પાયરીંગના ટેસ્ટમાં પણ ફેલ થઇ ચુકી છે. પરંતુ હવે તે પુરુષોના ટોપ લેવલના ક્રિકેટ મેચમાં પહેલી મહિલા એમ્પાયર બની ઇતિહાસ રચવા જઇ રહી છે. આ ૨૯ વર્ષીય મહિલા એમ્પાયરનું નામ ક્લેપર પોલોસાક છે. જે આ રવિવારે સીડનીમાં ન્યુ સાઉથ વેલ્સ એમ ઓસ્ટ્રેલિયા ઇલેવનની વચ્ચે રમનારા મેચ એમ્પાયર પોલ વીલ્સન સાથે એમ્પાયરીંગ કરશે. આ મેચમાં સ્ટાર ઓસ્ટ્રેલીયાઇ ગેંદબાજ મીશેલ સ્ટાર્ક રમશે તેવી ઉમ્મીદ છે.

ક્લેપરના પહેલા આ જ વષે ઇગ્લેન્ડમાં રમાયેલા આઇસીસી મહિલા વર્લ્ડ કપના ચાર મેચોમાં એમ્પાયરીંગ કરી ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.