૨૨મીથી શરૂ થનારી ટ્રેન સેવા માટે વેઈટીંગ લીસ્ટ : ૧૫મીથી ટિકિટો આપવાનું શરૂ થશે
લોકડાઉન-૪ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન માટે શરતી રાહત મળે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જો આ અપેક્ષા મુજબ સરકાર નિર્ણય લેશે તો પોતાના ઘરથી દૂર રહેલા વિદ્યાર્થીઓ પ્રવાસીઓને ઝડપથી ઘરે પહોંચવાની તક મળશે. સરકારે હાલ દિલ્હીને જોડતા વિવિધ ૧૫ શહેરો વચ્ચે ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં બુકિંગ ફુલ થયા છે. પરિણામે આગામી સમયમાં ટ્રેનો દોડતી થતાં જ વેઈટીંગ લીસ્ટ પણ લંબાશે. ધંધા રોજગાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરનાર, ઘરથી દૂર અન્ય સ્થળે ફસાયેલા લોકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો ટિકિટના બુકિંગમાં જોવા મળશે. રેલવે વિભાગ દ્વારા હવે વેઈટીંગ લીસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
મુસાફરોને સેવા પુન: નિહાલ કરવાની રણનૈકિ મુજબ સ્પેશ્યલ ટ્રેનોની સંખ્યા વધારીને ૨૨મી મેથી શરૂ થનારી આ ટે્રન સેવા માટે વેઇટીંગલીસ્ટડે ટિકિટો ૧૫મી મેથી આપવાનુ શરૂ કરાશે. પરંતુ આ ટિકીટો અત્યારે ક્ધફર્મ સ્ટેટસની ટિકિટોની યાદીના આધારે બનાવીને મુસાફરોને પ્રવાસ માટે અનુમતિ આપવામાં આવશે.
આધારભુત સુત્રોમાંથી એવી પણ માહિતી મળી છે કે કોરાના સંક્રમણ ના રિર્પોટને લઇને જો યાત્રાળુને ટે્રનમાં જગ્યા નહી અપાય તો ટિકિટના સંપૂર્ણ પણે બંધ રાખીને કલાર્કને પોઝેટીવ રિર્પોટ આવતા સેનીટાઇઝેશન કરવાવામાં આવ્યુ હતું. રેલ્વે મંત્રાલયના ક્ધફમટિકિટો માટેના વેઇટીંગ લિસ્ટેડ ટિકિટો ઇસ્યુ કરવાનો નિર્ણફ ત્યારે લેવાયો હતો જયારે કેટલાંક મુસાફરો છેલ્લી ઘડીએ ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે.
સ્પેશ્યલ ટ્રેનોમાં સ્લિીપર કલાસ કોટો નહી હોય. બુધવારે રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દશમાં સ્પેશ્યલ ટ્રેનોમાં કેન્સલેન્સ સામે રિઝર્વવેશન નહી હોય અને વધુમાં વધુ ૨૦૦ની સંખ્યામાં ૫૨ કલાકસ, એસી ચેરકાર અને ૩એસીમાં ૧૦૦ અને ૨એસીમાં ૫૦ મુસાફરો ને પ્રવાસ કરાવવામાં આવશે. સ્પેશ્યલ ટ્રેનોમાં સ્લીપર કલાસ કોચ જોડવામાં નહી આવે.