રાજુલાના બાબરીયાધાર ગામે આહીર સમાજનો ૧૨ સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમા ૩૨ નવ દપંતિઍ પ્રભુતામા પગલા પાડયા જેમા. ઉપસ્થિત રાજકીય આગેવાનો સમાજના આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ હાજરી રહી હતી અને હજારોની સંખ્યામા સમાજ બંધુ જોડાયા હતા આ સમુહ લગ્નના કામની પાછળ સખત દિવસ રાત મહેનત કરી એવા શ્રી આહીર સમાજ સેવા સમિતીના પ્રમુખ આનંદભાઇ જીંજાળા મંત્રી.ભોળાભાઇ લાડુમોર યુવા ટ્રસ્ટી સુરેશભાઇ લાડુમોર અને પુરી ટીમ તથા ગ્રામજનાની મહેનત રંગ લાવી હતી.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો