હોમિયોપેથીક તબીબ નિયામક અને અમરેલી જીલ્લા પંચાયતમાં સરપંચની લેખીતમાં રજુઆત
લાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી ગામે બંધ પી એચ. સી શરૂ કરવા સરપંચ ની માંગ ગુજરાત રાજ્ય ના તબીબી નિયામક હોમિયોપેથીક અને જિલ્લા પંચાયત ના આર્યુવેદિક દવાખાના વિભાગ માં રજુઆત દામનગર ના ઈંગોરાળા જાગાણી ગામે વર્ષો થી બંધ પી એસ સી શરૂ કરવા સરપંચ ની માંગ ગુજરાત રાજ્ય ના તબીબી નિયામક હોમિયોપેથીક ગાંધીનગર સહિત અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ ને રજુઆત કરતા અગ્રણી દામનગર ના ઈંગોરાળા જાગાણી ગામે વર્ષો થી બંધ પી એ સી શરૂ કરી ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ પી એ સી પુન: શરૂ કરવું જરૂરી ગ્રામ્ય વિસ્તાર માં પી એ સી શરૂ કરવા થી ગ્રામ્ય માટે ખૂબ રાહત રૂપ બની શકે છે ઘણા વર્ષ થી સ્થાનિક ઈંગોરાળા ખાતે ચાલતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ થતાં નાના ગરીબ પરિવારો માટે ખૂબ પીડા ઉભી કરનારું છે
ઈંગોરાળા સહિત અનેકો ગ્રામ્ય માટે ઈંગોરાળા ગામે આવેલ બંધ પી એ સી માં હોમિયોપેથીક તબીબ નિમણુંક કરી અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ માં સરપંચ શ્રી ઈંગોરાળા ની રજુઆત કરાઈ હતી.