દુબઈની એરીસ કોસ્મેટીક પ્રોડકટની વિવિધ આઈટમો ઉપલબ્ધ
પરફયુમ માત્ર વાતાવરણને જ નહિ, વ્યકિતના સ્ટેટસને પણ સુવાસિત કરી દે છે અને એટલે જ માનવીનો આ શોખ પરફયુમ માર્કેટને હંમેશા મધમધતી રાખે છે. ભારતની અનેક કંપનીનાં સ્પ્રે અને અત્તરથી લઈને ફ્રાન્સ, ઈગ્લેન્ડ અને અન્ય દેશોનાં બોડીસ્પ્રેની સદાય બોલબાલા રહી છે. અત્યારે માર્કેટમાં તદ્ન નવી વેરાઈટી સાથે લોકોને આકર્ષી રહ્યા છે. એરીસ કોસ્મેટીક પ્રોડકટસના મેઈડ ઈન દુબઈ પરફયુમ્સ.
અબતક સાથેની વાતચીત દરમિયાન એકતા એન્ટરપ્રાઈઝ મુંબઈના વિશાલ કેશવાણીએ જણાવ્યું કે અમે એરીસ કોસ્મેટીકસ પ્રોડકટના પ્રોડકટર છીએ ઈન્ડીયા માટે અને પ્રોડકટ કંપનીની એવી ગેરંટી છે ૨૪ કલાક લોંગ લાસ્ટીક છે. પરફયુમ્સમાં ગીફટસેટમાં કંપની ગેરંટી આપે છે કે તમે કપડા પર સ્પ્રે કરીને ત્યારબાદ કપડા ધોયા પછી બીજા દિવસે સુગંધ લઈ શકો છો તેવી ગેરંટી છે. કોસ્મેટીકસમાં ૮ ડીયો મેન માટે, ૮ ડીયો વુમન માટે અને ટોટલ ૨૧ ફેગરન્સમાં પરફયુમ્સ ઉપલબ્ધ છે. જેમાંની ૧૦ વુમન માટે અને ૧૧ મેન માટે છે. અને ૭ ગિફટસેટો ઉપલબ્ધ છે. ૩ મેન માટે અને ૪ વુમન માટે ખાલી એરીઝ કોસ્મેટીકસના જ છે.
વુમન માટે અત્યારે બેસ્ટ સેલિંગ પ્રોડકટસ પોઈઝન અને મેન માટે ટેકનીક છે. અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે.
કયા વર્ગના લોકો તમારા પરફયુમને પસંદ કરે છે? અને સૌથી વધુ કયા પરફયુમની માંગ છે? તે મામલે કહ્યું કે આપણી પાસે મધ્યમ વર્ગ અને ઉચ્ચ કીના વર્ગ દરેક માટે પ્રોડકટ ઉપલબ્ધ છે. અને દરેક રેન્જમાં પ્રોડકટ મળી જશે અને એજ માટે કોઈ ફિકસ નથી દરેક લોકો ઉપયોગ કરી શકે છે. રાજકોટ અને ગુજરાતનાં ઘણા બધા આઉટલેટ ઉપલ આ પ્રોડકટ ઉપલબ્ધ છે. તમે કોઈ પણ ઈવેન્ટમાં કોઈપણ ને ગિફટ પણ કરી શકો છો.
ભાવેશ કેશવાણીએ કહ્યું હતુ કે એરીસ કોસ્મેટીકસ અમે દુબઈથી ખરીદી કરી છીએ અને આખા દેશમાં સેલીંગ માર્કેટ કરીએ છીએ.