અફઘાન કટોકટી અને કોરોનામાં ભારતની મદદ ફેરવેલ વિઝીટ પર આવનાર સચિવ વડાપ્રધાનને મળશે
ભારત-અમેરિકા ની દોસ્તી અને દ્વિપક્ષી સંબંધો વધુ સુદ્રઢ બનાવવા માં અમેરિકા તત્પર દેખાય રહ્યું છે પાકિસ્તાન ની પરિસ્થિતિ અને અમેરિકાના ઘર વાપસીના સંજોગો વચ્ચે ભારત સાથેની મૈત્રીને વધુ સુદ્રઢ બનાવવા માટે અમેરિકાના રાજ્યકક્ષાના સચિવ એન્ટોની સંભવત આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવનાર હોવાનું જાણવા મળ્યું છે જોકે હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ 27 અને 28 જુલાઈ ની મુલાકાત મિસ્ટર મનાઇ રહી છે.છેલ્લા એક વર્ષથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે વિદેશ મંત્રી જયશંકરે ગયા મે મહિનામાં અમેરિકાની મુલાકાત થઈ હતી ત્યારે તેમણે તેમને આમંત્રણ આપ્યું હતું લિંકન સંભવિત રીતે વિદેશ મંત્રી અને વડાપ્રધાનને પણ મળશે
વિદેશ મંત્રી શ્રી શંકરે પાંચ દિવસની મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ના પક્ષી સંબંધો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી જેમાં વેપાર લઇને તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા
કોરોના કટોકટી દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મૈત્રી નો વ્યવહાર વધુ વિસ્તર્યો હતો દવા અને સાધન સહાય માં બંને દેશોએ પરસ્પરને સહકાર આપ્યો હતો રીંગટોનની આ યાત્રા દરમિયાન અફઘાનિસ્તાન અને ચીનના મુદ્દાઓ પણ ચર્ચાનો વિષય બનશે ગુરુના દરમિયાન નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે સાધન સહાય અને દવાઓ માટે સ્પર્શ અને મદદરૂપ થવાનું વલણ અખત્યાર કરવામાં આવ્યો છે વિદેશ સચિવની આ મુલાકાત અફઘાનિસ્તાન અને
ઈદની પૂર્વ સંધ્યાએ કાબુલ રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનોનો રોકેટ હુમલો
અમેરિકન દળો એ અફઘાનિસ્તાન છોડી દીધા બાદ દેશના 80 ટકાથી વધુ વિસ્તારો પર ચાલી તો એ જ છે હવે પર ચડાઈ કરી હોય તે ઈદની પૂર્વ સંધ્યાએ કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનોએ રોકેટ હુમલો કર્યો હોવાનું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની એ રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યું હતું જો કે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી એકાદ વાહન ને નુકસાન થયું હતું કાબુલના સૌથી સુરક્ષિત ગ્રીન ઝોન વિસ્તારમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનો કે લાગ્યા હતા અફઘાન સરકાર તાલિબાનોના શરણે આવતી જતી હોય તેમ તાલિબાનની માંગ મુજબ શરૂ કરી દીધું છે.
પ્રથમ તબક્કામાં 5000 જેટલા તાલિબાનોને મુક્ત કરીને સરકારે તાલિબાન સાથે વાતચીત કરવા નો માહોલ ઊભો કર્યો છે ઇસ્લામમાંબકરી ઈદનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે એવા સંજોગોમાં પણ તાલિબાનોના ઉપદ્રવથી સરકાર અને સમગ્ર અફઘાનિસ્તાન ચિંતામાં ગરકાવ થઇ ગયું છે.ચીન સહિતના મુદ્દાઓની ચર્ચા થશે
અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોની ઘર વાપસી પછી ઊભી થનારી પરિસ્થિતિ મહાભારત ની ભૂમિકા મહત્વનો ભાગ ભજવી શકે તેમ હોય ભારતની અફઘાનિસ્તાન પર ચાંપતી નજર છે ત્યારે સેક્રેટરી એન્ટોની આ મુલાકાત અને વડાપ્રધાન વિદેશ મંત્રી સહિતના રાજદ્વારી નેતાઓને મળી એન્ટોની મહત્વનીચર્ચા કરશે