વડોદરાના વારસીયા પોલીસ મથક દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પ્રજા લક્ષી ઉત્કૃષ્ટ કામગીરીની કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવી છે. વડોદરાના વારસીયા પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન તમામ ક્ષેત્રે સારી કામગીરીને ધ્યાને લઇ દેશના સર્વશ્રેષ્ટ પોલીસ મથકનો દસની યાદીમાં સાતમો ક્રમ આપવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનર શમસેરસિંહ અને વારસીયા પોલીસ મથકના પી.આઇ. કે.એન.લાઠીયાની રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા છે.
Trending
- NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ
- ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે
- મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
- ચોટીલા હાઈવે પર અકસ્માત…
- સંગીતકાર એઆર રહેમાનની તબિયત અચાનક લથડી
- ભાવનગર: જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક…
- ગુજરાત સરકારનો વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય…
- સુરત: કતારગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની હવે ખેર નથી!!!