ભોપાલ : ઉમા ભારતીએ કહયા અનુસાર “હું ક્યારેય સામાજિક સમરસતા ભોજનમાં ભાગ લેતી નથી.કારણ કે હું પોતાની જાતને ભગવાન રામ નથી માનતી કે શબરીના ઘરે જઇને ભોજન કર્યું તો દલિતો પવિત્ર થઇ જાય”.
હાલ કર્ણાટકામા ચુટણી નો માહોલ જામ્યો છે અને ભાજપ નેતાઓ વચ્ચે દલિત સાથે ભોજન લેવા માટે જાણે હોડ જામી છે ત્યારે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ના એક નિવેદને ભારે વિવાદ ખડો કર્યો છે.
મધ્યપ્રદેશના પ્રવાસે આવેલા ઉમા ભારતીએ કહ્યું કે, હું ભગવાન રામ નથી કે દલિતો સાથે ભોજન કરીશું તો તેઓ પવિત્ર થઇ જશે. “જ્યારે દલિત આપણા ઘરે આવીને ભોજન કરે તો આપણે પવિત્ર થઇ જઇશું. દલિતને જ્યારે હું પોતાના ઘરમાં પોતાના હાથથી એને ભોજન પીરસી ખવડાવું તો હું ધન્ય થઇ જઇશ.”
Hum Bhagwan Ram nahi hain ki Daliton ke saath bhojan karenge toh ve pavitra ho jayenge.Jab Dalit hamare ghar aakar saath baithkar bhojan karenge tab hum pavitra ho payenge.Dalit ko jab main apne ghar mein apne haathon se khaana parosungi tab mera ghar dhanya ho jayega: Uma Bharti pic.twitter.com/El34cyFq3y
— ANI (@ANI) May 2, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com