• સનાતન આજે પણ અને કાલે પણ
  • ત્રંબા ખાતે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયું સનાતન ધર્મ સંમેલન
  • શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષસ્થાને સનાતન ધર્મની રક્ષા માટે  પધારેલા સંતોને રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ જવાબદારી સોંપી સન્માન પત્ર એનાયત

રાજકોટના ત્રંબા ખાતે  દ્વારકા પીઠના  જગતગુરૂ  શંકરાચાર્ય સ્વામીશ્રી  સદાનંદ  સરસ્વતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને  સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું સનાતની ધર્મ ધુરંધરો, જુદા-જુદા સંપ્રદાયના સંતો મહંતો અને સનાતનીઓની વિશાળ ઉપસ્થિતિમાં  ભરાડ સ્કુલ ખાતે  ઐતિહાસિક ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતુ. જેમાં તમામ સંતો મહંતોએ એક થઈ સનાતન ધર્મને આગળ વધારવા અને કોઈ વ્યકિત,  કોઈ સમાજ  સંપ્રદાય  દ્વારા સનાતન ધર્મ ઉપર થતી ટીપ્પણીઓઉપર  એક થઈ વિરોધ કરી અને  જરૂર પડે  તો કાનુની પગલા ભરી આગળ વધવા  સંયુકત પણે ઠરાવવામાં આવ્યું હતુ.

ત્રંબા ખાતે ભરાડ સ્કુલમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ  ભારતના  આયોજીત ધર્મ ગોષ્ઠીમાં ગુજરાતભરનાં  જુદા જુદા  હિન્દુ ધર્મના આચાર્યો,  સાધુ,સંતો, મઠના પીઠાધીશો, કથાકારો, લોકસાહિત્યકાર સહિત વિશાળ સંખ્યામાં  સનાતનીઓની ઉપસ્થિતિમાં  ભારતના અધ્યક્ષ પદે  મુકતાનંદબાપુ ચાંપરડા તેમજ ગુજરાતનાં અધ્યક્ષ પદે   શેરનાથબાપુ જૂનાગઢની સર્વાનુમતે  નિમણુંક કરવામાં આવી હતી. અને સનાતન ધર્મનો વ્યાપ વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગઢડા જુના સ્વામિનારાયણ  મંદિરના  પૂર્વ કોઠારી એસ.પી.સ્વામીએ  પોતાના વકતવ્યમાં  જણાવ્યું હતુ કે દેશના શાસન પર પણ હવે સનાતનીનો  પ્રભાવ હવે  રાખવો પડશે. સનાતનની રક્ષા કરવા  બધાએ એક થઈ  કામે લાગવું પડશે અને સંગઠનના  માધ્યમથી  સનાતન  સંપ્રદાયનો વ્યાપ વધારવા અને  સનાતનીનું કોઈ નુકશાન ન થાય તે માટે  પ્રયત્નો કરવા  પડશે.

સનાતન ધર્મની રક્ષા માટે પધારેલ સંતોને રાષ્ટ્રીય કક્ષાએ  જવાબદારી  સોપી તેઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ જેમાં પૂ. શેરનાથ બાપુને ગુજરાતનાં   અધ્યક્ષ, હરીરામબાપુને કાર્યકારી અધ્યક્ષ,   લલિત  કિશોરદાસજી મહારાજને  મહામંત્રી,  દિલીપદાસ મહારાજને સભ્ય મહેશગીરી બાપુને સભ્ય ઉપરાંત  નિમર્નળાબા, પૂ. ઈન્દ્રભારતીબાપુ, વિજયબાપુ, શિવરામ સાહેબ,  તોરણીયાના રાજેન્દ્રદાસબાપુ, સહિતના સંતોને  સન્માન  પત્ર એનાયત કરાયા આ સંમેલનમાં પૂ. મૂકતાનંદબાપુ, પૂ. મોરારીબાપુ, પૂ. ભાઈશ્રી રમેશભાઈ  ઓઝા,  સહિતના  સંતો-મહંતો  કથાકારો  બહોળી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના ત્રંબા ખાતે દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી ના અધ્યક્ષ સ્થાને સનાતનિ ધર્મ ધુરંધરો, જુદા જુદા સંપ્રદાયના સંતો મહંતો અને સનાતનિઓની વિશાળ હાજરીમાં ભરાડ સ્કૂલ ખાતે ઐતિહાસિક સંમેલન યોજાયું હતું જેમાં તમામ સંતો મહંતોએ એક થઈ સનાતન ધર્મ ને આગળ વધારવા અને કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ ઉપર થતી ટીકા ટિપ્પણીઓ ઉપર એક થઈ વિરોધ કરી અને જરૂર પડે કાનૂની પગલાં ભરી આગળ વધવા સંયુક્ત પણે ઠરાવવામાં આવ્યું હતું.

રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ ત્રંબા ખાતે ભરાડ સ્કૂલમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના ઉપક્રમે યોજાયેલ આ ઐતિહાસિક સંમેલનમાં ગુજરાત ભરના જુદા જુદા હિન્દુ ધર્મના આચાર્યો,સાધુ સંતો,મઠના પીઠાધીશો, કથાકારો, લોકસાહિત્યકારો સહિત વિશાળ સનાતનીઓની હાજરીમાં ભારતના અધ્યક્ષ તરીકે મુક્તાનંદબાપુ ચાંપરડા તેમજ ગુજરાતના અધ્યક્ષ તરીકે શેરનાથબાપુ જૂનાગઢની સરવાનુંમતે નિમણૂક કરવામાં આવી હતી અને સનાતન ધર્મનો વ્યાપ વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ધર્માંતરણ – લવજેહાદ માટે જે ષડયંત્ર થઈ રહ્યા છે તેનાથી આપણે સાવધ થવાની જરૂર

200 1

જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ એ સનાતન ધર્મ સંત સંગોષ્ઠીમાં વિચારો રજૂ કરતા જણાવ્યું હતુ કે, સનાતન પરમાત્મા દ્વારા જ સનાતન ધર્મનું પ્રતિપાદન થયું  છે. આ પ્રતિપાદન વૈદોથી થયું છે. સનાતન ધર્મ માટેની સંગોષ્ઠી આજે સનાતન ધર્મના પ્રચાર માટે યોજાઈ છે. ધર્મનું પાલન કરવું તે જ  ધર્મની રક્ષા છે. સનાતન ધર્મનો નાશ થશે નહી અધર્મીમાં રહેલો  અધર્મ દૂર કરવાનો છે. ધર્મનું પાલન કરીને  અર્ધમ આસુરીવૃત્તિ પર વિજય મેળવી શકાશે. પરસપર યુધ્ધના કરી વિધર્મીઓ સાથે કરીએ ધર્માતરણ  લવ જૈહાદ,  માટે જે  ષડયંત્ર થઈ રહ્યા છે.તેનાથી આપણે સૌએ સાવધાન થવાની જરૂર છે. ફિલ્મમાં દેવી દેવતાઓનું  કોઈ વ્યકિત અપમાન ન કરી શકે તેના પર રોક લાગવી જોઈએ. દેવી દેવતા, મૂર્તિઓનું  કોઈના દ્વારા અપમાન ન થવું જોઈએ. સનાતની પરંપરાનું પાલન કરવાનું છે. અને સૌએ એક થઈને કાર્ય કરવાનું છે. ધર્મતો એક જ છે તેનું નામ  સનાતન ધર્મ છે. બાકી બધા સંપ્રદાય, મજહબ, રીલીજન છે. યુવા પેઢીને સંસ્કૃતિ અને સંસ્કાર આપવાના છે. તેનાથી ધર્મની રક્ષા થશે.

ભારતની  સંસ્કૃતિ, પરંપરા માટે સંતશકિત જાગૃત થઈ છે:  લલિતકિશોર બાપુ

210

સ્વાગત પ્રવચન આપતા પ.પૂ.  મહામંડલેશ્ર્વર શ્રી સૌરાષ્ટ્ર  નિમ્બાર્ગ પીઠ લીંબડીના  લલિત કિશોર બાપૂએ જણાવ્યું હતુ કે સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું દ્વારકાના  પિઠાધિશ્ર્વર  જગતગુરૂ શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ છે. તમામ સંતો મહંતોનું   સ્વાગત કરીએ છીએ ભારત  સાધુ સમાજના પ્રમુખ વડીલ મુકતાનંદબાપુ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક છે. ભારતીય  પરંપરાને જયારે મૂશ્કેલી  થઈ છે. ત્યારે બે  વ્યકિત સામે આવે સરહદ ઉપર દેશના જાબાઝ  સૈનિક જવાનો, સંઘર્ષ કરીને  ભારતની પવિત્રતાની રક્ષા કરી રહ્યા છે. તથા જવાનો સાથે જો કોઈની વધુ મહેનત હોય તો તે  સંતોની છે. સંસ્કાર રૂપી  આતંકવાદી ઘૂસે નહી  તેના રક્ષકો છે.  આ બધા સંતો મહંતો સાધુ, કથાકાર આજે ચિંતન  કરવા જગતગુરૂ શંકરાચાર્યની પાવન નિશ્રામાં  ઉપસ્થિત થયા છે.ત્યારે બધાનું  સ્વાગત કરૂ છું ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરા માટે ભારત દેશની સંત-શકિત  હવે જાગૃત  થઈ છે. આ સંતોની શકિત પોતાની સાધના, ભજન, ભકિત અનુષ્ઠાન દ્વારા સમાજ અને  રાષ્ટ્રનુંં રક્ષણ કરે. તેવી ભગવાનને પ્રાર્થના કરૂ છું. વિવાદએ સાધુનું લક્ષણ નથી વિવાદથી  પર ઉઠીને    સંવાદમાં  દેશના સાધુ  જોડાય ત્યારે ભારત  ચોકકસ મહાસતા  સુધી પહોચે છે.

 

પૂ.મોરારીબાપુ તથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને નિયુક્તી પત્ર એનાયત કરતા જગદ્ગુરૂ શંકરાચાર્ય

220

રાજકોટના ત્રંબા ખાતે  દ્વારકા પીઠના  જગતગુરૂ  શંકરાચાર્ય સ્વામીશ્રી  સદાનંદ  સરસ્વતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને  સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું સનાતની ધર્મ ધુરંધરો, જુદા-જુદા સંપ્રદાયના સંતો મહંતો અને સનાતનીઓની વિશાળ ઉપસ્થિતિમાં  ભરાડ સ્કુલ ખાતે  ઐતિહાસિક ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતુ. જેમાં તમામ સંતો મહંતોએ એક થઈ સનાતન ધર્મને આગળ વધારવા અને કોઈ વ્યકિત,  કોઈ સમાજ  સંપ્રદાય  દ્વારા સનાતન ધર્મ ઉપર થતી ટીપ્પણીઓઉપર  એક થઈ વિરોધ કરી અને  જરૂર પડે  તો કાનુની પગલા ભરી આગળ વધવા  સંયુકત પણે ઠરાવવામાં આવ્યું હતુ.

ત્રંબા ખાતે ભરાડ સ્કુલમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ  ભારતના  આયોજીત ધર્મ ગોષ્ઠીમાં ગુજરાતભરનાં  જુદા જુદા  હિન્દુ ધર્મના આચાર્યો,  સાધુ,સંતો, મઠના પીઠાધીશો, કથાકારો, લોકસાહિત્યકાર સહિત વિશાળ સંખ્યામાં  સનાતનીઓની ઉપસ્થિતિમાં  ભારતના અધ્યક્ષ પદે  મુકતાનંદબાપુ ચાંપરડા તેમજ ગુજરાતનાં અધ્યક્ષ પદે   શેરનાથબાપુ જૂનાગઢની સર્વાનુમતે  નિમણુંક કરવામાં આવી હતી. અને સનાતન ધર્મનો વ્યાપ વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગઢડા જુના સ્વામિનારાયણ  મંદિરના  પૂર્વ કોઠારી એસ.પી.સ્વામીએ  પોતાના વકતવ્યમાં  જણાવ્યું હતુ કે દેશના શાસન પર પણ હવે સનાતનીનો  પ્રભાવ હવે  રાખવો પડશે. સનાતનની રક્ષા કરવા  બધાએ એક થઈ  કામે લાગવું પડશે અને સંગઠનના  માધ્યમથી  સનાતન  સંપ્રદાયનો વ્યાપ વધારવા અને  સનાતનીનું કોઈ નુકશાન ન થાય તે માટે  પ્રયત્નો કરવા  પડશે.

સનાતન ધર્મની રક્ષા માટે પધારેલ સંતોને રાષ્ટ્રીય કક્ષાએ  જવાબદારી  સોપી તેઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ જેમાં પૂ. શેરનાથ બાપુને ગુજરાતનાં   અધ્યક્ષ, હરીરામબાપુને કાર્યકારી અધ્યક્ષ,   લલિત  કિશોરદાસજી મહારાજને  મહામંત્રી,  દિલીપદાસ મહારાજને સભ્ય મહેશગીરી બાપુને સભ્ય ઉપરાંત  નિમર્નળાબા, પૂ. ઈન્દ્રભારતીબાપુ, વિજયબાપુ, શિવરામ સાહેબ,  તોરણીયાના રાજેન્દ્રદાસબાપુ, સહિતના સંતોને  સન્માન  પત્ર એનાયત કરાયા આ સંમેલનમાં પૂ. મૂકતાનંદબાપુ, પૂ. મોરારીબાપુ, પૂ. ભાઈશ્રી રમેશભાઈ  ઓઝા,  સહિતના  સંતો-મહંતો  કથાકારો  બહોળી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટના ત્રંબા ખાતે દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી ના અધ્યક્ષ સ્થાને સનાતનિ ધર્મ ધુરંધરો, જુદા જુદા સંપ્રદાયના સંતો મહંતો અને સનાતનિઓની વિશાળ હાજરીમાં ભરાડ સ્કૂલ ખાતે ઐતિહાસિક સંમેલન યોજાયું હતું જેમાં તમામ સંતો મહંતોએ એક થઈ સનાતન ધર્મ ને આગળ વધારવા અને કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ ઉપર થતી ટીકા ટિપ્પણીઓ ઉપર એક થઈ વિરોધ કરી અને જરૂર પડે કાનૂની પગલાં ભરી આગળ વધવા સંયુક્ત પણે ઠરાવવામાં આવ્યું હતું.રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ ત્રંબા ખાતે ભરાડ સ્કૂલમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના ઉપક્રમે યોજાયેલ આ ઐતિહાસિક સંમેલનમાં ગુજરાત ભરના જુદા જુદા હિન્દુ ધર્મના આચાર્યો,સાધુ સંતો,મઠના પીઠાધીશો, કથાકારો, લોકસાહિત્યકારો સહિત વિશાળ સનાતનીઓની હાજરીમાં ભારતના અધ્યક્ષ તરીકે મુક્તાનંદબાપુ ચાંપરડા તેમજ ગુજરાતના અધ્યક્ષ તરીકે શેરનાથબાપુ જૂનાગઢની સરવાનુંમતે નિમણૂક કરવામાં આવી હતી અને સનાતન ધર્મનો વ્યાપ વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આપણામાં સનાતન ધર્મ માટે સર્વોત્તમ  ન્યોછાવર કરવાની ક્ષમતા છે: મૂકતાનંદબાપુ

230

પ.પૂ.  મુકતાનંદ બાપુએ જણાવ્યું હતુ કે  ધર્મધુરંધર દ્વારકા પીઠાધિશ્ર્વર પૂ. જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ,  મોરારીબાપુ અને સંતોની ઉપસ્થિતિમાં  આજે સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું  આયોજન થયુ છે. સનાતન ધર્મ  સંસ્થાન સેવા ટ્રસ્ટનું  મુખ્ય કાર્યાલય દિલ્હીમાં  રહેશે  ગુજરાતનું ગાંધીનગરમાં કાર્યાલય રહેશે અને તે   કાર્યાલય  ખુલ્લુ  મુકાઈ ગયું છે. આ ટ્રસ્ટ સર્જનાત્મક કાર્ય કરશે. ટ્રસ્ટના  માધ્યમથી  સનાતન ધર્મના ધર્મશાસ્ત્રો મંદિરો, દેવાલયો, તિર્થોની રક્ષા કરવામાં આવશે સંતો દ્વારા સરકાર સાથે પરામર્શ કરીને ધાર્મિક  પ્રશ્ર્નો હલ કરાશે ગાયને રાષ્ટ્રીય  માતા જાહેર કરે તેવી ટ્રસ્ટની માંગણી છે. યોગ્ય ધર્માચાર્ય તૈયાર કરી સંસ્કૃતથી  જાણકાર કરવા સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા, સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવું આપણા ધર્મ શાસ્ત્રો  સંસ્કૃતમાં જ લખાયેલ છે. સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવું વૈદાંત યુની. સ્થાપવી યુવાન-યુવતીઓને  શાસ્ત્રનું જ્ઞાન થાય અને સંતો બની મઠની સેવા કરે.સંતો-મહંતો  કથાકાર, સાહિત્યકાર તમામનો સહયોગ ટ્રસ્ટ દ્વારા લેવાશે. વિશ્ર્વભરમાં  સો કરોડ હિન્દુ લોકો એક જુટ એક મત થાય તો વિશ્ર્વની કોઈ પણ મહાસતા પહોચી ન શકે કોઈ વ્યકિત હિન્દુ સમાજના દેવી દેવતાને નિચા દોરવાનો પ્રયાસ કરે, તેના વિશે  હાસ્ય,  મજાક કરશે, વાણીવિલાસ કરે તો ટ્રસ્ટ તેમની સામે કાનૂની  પગલા લઈ શકે તેવી જોગવાઈ છે. પરંતુ તે  અંતિમ ઉપાય છે.  આપણે સૌએ  સાથે મળીને ચાલવનું છે.છ કમિટીની રચના થશે જેમાં સલાહકાર સમિતિ,  શાસ્ત્રના  જાણકાર કાનૂની સમિતિ, સહિતના અલગ અલગ વિભાગો  માટે સમિતિ બનશે. તમામ સંતોને વિનંતી કરૂ છઉં કે આપણે ધર્મ માટે યોગદાન   આપવું જોઈએ સનાતન  પ્રાચીન અને ભવ્ય પરંપરા છે. સાકાર અને નિરાકારની ઉપાસના કરે છે. ગુણ નિર્ગુણની વાત કરે છે. સનાતન ધર્મ માટે એકીકરણ  થવું જોઈએ. ભાષા, પહેરવેશ, ઉપાસનાનો પ્રકાર જુદો હોય પરંતુ આખરે સનાતની છીએ. જરૂરત પડે મંચ પર એક થાય આપણામાં સનાતન ધર્મ માટે સર્વોતમ  ન્યોછાવર કરવાની ક્ષમતા છે.

અમે સનાતનના સૈનિકો છીએ સનાતનનું રક્ષણ કરવું અમારી ફરજ છે: રમેશભાઇ ઓઝા

240

 

પૂજ્ય રમેશભાઇ ઓઝાએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે સનાતનનું ગૌરવ લેનારા જ નહીં તેને વધારવાની પ્રવૃત્તિ માટે કટીબધ્ધ થયેલા સૌ સૈનિકો છીએ. આજે જે નિયુક્તિ પત્ર આપેલ તે એક જ જવાબદારી છે. સનાતન ધર્મ રક્ષકનો હું એવો અર્થ કરૂં તો આપણે આપણાં નીજ ધર્મની રક્ષા કરવાની છે. હું મારા આચરણને જો તો રહ્યું. ધર્મની રક્ષા બરોબર કરૂં છું. કર્તવ્યનું પાલન કરૂં છું. સનાતનની સૌ ચિંતા કરે છે. રક્ષા ધર્મની એટલે કરવાની છે કે ધર્મ કમજોર નથી. ધર્મની રક્ષા થકી જ આપણી રક્ષા સંભવ છે. સનાતનને આંચ આવે કે હાની પહોંચે તેડું કોઇ કરતું હોય તો તેને બધાએ રૂક જાવ તેવું કહેવું પડશે. સનાતનની ગંગાના કેટલાય ઘાટ છે. જે દિવસે ગંગાઘાટને છોડી ધ્યે તે દિવસે જે-તે ઘાટ સુના પડી જાય છે. સનાતનની ગંગાથી ચીપકીને રહેવું જોઇએ. તો મહિમા છે. સંપ્રદાયો સનાતનની સમસ્યા નથી. સમૃદ્વિ છે. સાધુ-સંતોનું કામ બ્રેઇન વોશ કરવાનું નહીં હાર્ટ વોસ કરવાનું છે.  સનાતન માટેના સૈનિકોની નિયુકિત છે. આપણે સેનામાં ભરતી થયા છીએ.

શ્રધ્ધા નહીં હોય તો ધર્મ નહીં જાગે: પૂ.મોરારીબાપુ

250

પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતુ કે, આપણે એક બીજાનો   દ્વેષ છોડવો પડશે. મંચ ઉપર એક થઈએ પરંતુ મન ઉપર  નેક નહી  થઈએ તો સનાતન ધર્મની સેવા નહી થાય. શ્રધ્ધા નહી હોય તો ધર્મ નહી જાગે. અમારી વ્યાસપીઠ સનાતન ધર્મના છત્રની નીચે જ બધુ કાર્ય કરી રહ્યા છીએ. આપણા સનાતન ધર્મનોકોઈ નાશતો ન જ કરી શકે પરંતુ થોડી દૂળ ચડી ગઈ છે. કોઈની તાકાત નથી કે સનાતન ધર્મનો નાશ કરી શકે. આપરી આ સંસ્થા  દ્વેષ ચિતથી નિર્વાણ કરે અને નવનિર્માણ કરે. આપણે એક થવાની જરૂરત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.