ભારતીય રેલવે દ્વારા હવે ગ્રાહકોને ‘કેશ ઓન ડિલેવરી’ દ્વારા પેમેન્ટનો એક વિકલ્પ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ ગ્રાહકો દ્વારા આ વિકલ્પનો ઓનલાઈન જાતે જ ઉપયોગ કરવામાં આવશે તો રેલવેને નાણા તુરંત જ મળી રહેશે.
ભારતીય રેલવેની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા કેશ ઓન ડિલીવરીનો આ નવો વિકલ્પ કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યો છે. રેલવેના એક સિનિયર અધિકારી દ્વારા જણાવ્યા પ્રમાણે ગ્રાહકના ઘર સુધી ટિકીટ પહોંચાડવા માટે આ વિકલ્પ અપાયો છે. આ વિકલ્પનો મહત્તમ લાભ એ લોકો દ્વારા ટિકીટ બુક કરાવતા હતા. હવે તેઓ જાતે જ બુકીંગ કરાવશે. આ યોજનાી એ લોકોને પણ ફાયદો શે કે જેઓ રેલવેમાં ‚બ‚ ટિકીટ કઢાવતા હતા. તેઓ હવે ઓનલાઈન બુકીંગ કરાવશે. તેઓને આ રીતે એક વખત રજીસ્ટ્રેશન કરવા માટે પીઓડી (પે ઓન ડીલીવરી) ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે. આ બુકીંગ માટે આધારકાર્ડ કે પાનકાર્ડ પુરાવા તરીકે રજુ કરી શકશે.આ રીતે ‚.૯૦ કરતા વધારે સેલ્સ ટેક્ષ અને ‚ા.૧૨૦ કરતા વધારે ટેક્ષ ‚ા.૫૦૦૦ી ઉપર ટ્રાન્ઝેકશન માટે લાગશે. જો કોઈપણ સંજોગોમાં ટિકીટ કેન્સલ કરાવી હોય કે વહેલી ડીલેવરી જોઈતી હોય તો તેનો ચાર્જ ભોગવવો પડશે.