અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ઝાલાવાડનો વિશ્ર્વા પ્રસિધ્ધ તરણેતરનો મેળો જગવિખ્યાત છે. દર વર્ષે ભાદરવા માસમાં યોાજતા આ મેળામાં સમગ્ર ભારત ઉપરાંત વિદેશથી પણ સેહેલાણીઓ આવે છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળામાં પેરવાસ અનોખા પ્રકારનો જોવા મળતો હોય છે અને તરણેતરના મેળામાં રાજકીય લોકો નો મેળો પણ આ મેળામાં જાણતા હોય છે ત્યારે તેમના સ્વાગત અને સન્માનમાં ક બજી પાઘડી કોટી અને આકર્ષણ જમાવતી છત્રીનું ભારે મહત્વ રહેલું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું નામ આગવી ઓળખ તરીકે તારક મહેતા ની ટીમ સુધી પહોંચી જતા અને વળી પોપટલાલની પ્યારી છત્રી કેવાયસી ના અમિતાભ બચ્ચનને જ્યારે પેટમાં આપવામાં આવી અને ત્યારે પોપટલાલ સુરેન્દ્રનગર નું નામ જાહેર કર્યું ત્યારે ઝાલાવાડ વાસીઓ માં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી ત્યારે ઝાલાવાડમાં અનેક પ્રકારના આવા પહેરવેશ સો મળે છે જેવાકે જસાપર માં જે મુળી તાલુકા નું ગામ છે જ્યાં પટોળા 20,000 થી લઇ અને જેટલી કિંમત ખર્ચ હોય એટલા ના મળે છે ત્યારે ઝાલાવાડમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં બાંધણી ડ્રેસ સાડીઓ દુપટ્ટા સહિતનો માલ પણ દેશ-વિદેશમાં જાય છે જ્યારે વઢવાનું કંસારા બજાર તાંબા પિત્તળના ઘરમાં મોખરાના સ્થાને રહેલું છે જે તાંબા પીતળ ના બેડા પણ એક આગવી ઓળખ માં નામના મેળવી રહ્યા છે જે પણ બહારના રાજ્યોમાં સપ્લાય થાય છે આ રીતે ઝાલાવાડ ભલે નાનું છે પરંતુ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે ત્યારે હાલમાં તારક મહેતા ની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કરવામાં આવ્યું છે તે બદલ ઝાલાવાડની જનતા તારક મહેતા ની ટીમ નો પણ આભાર માની અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે આ મેળાનું આકર્ષણ પરંપરાગત છત્રી છે. જેમાં ભરત ગુથલા હોય છે.

આ છત્રી કોન બનેગા કરોડપતિના શોમાં ઝળકી હતી. શુભ શરૂઆતમાં પોતાની ખાસ ચીજ અભિતાભ બચ્ચને આપી હતી. ગુરૂવારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની આખી ટીમ આવી હતી અને સદીના મહાનાયક અભિતાબ બચ્ચને ભાતીગણ છત્રી આપહી હતી. આ છત્રી ખાસ સુરેન્દ્રનગર પાલીકાનાં પૂર્વ પ્રમુખ સ્વ. બીપીનભાઇ ટોલીયાના ભાઇ અનિલભાઇ હાલ મુંબઇ રહે છે. અને તેઓ પોપટલાલ સહિત આખી ટીમના પરિચયમાં છે. આથી આ છત્રી અનિલ ટોલીયાએ પોપટલાલે અભિતાબ બચ્ચનને આપી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું નામ રોશન થયું છે જેનું સુરેન્દ્રનગર જીલ્લાનું ગૌરવ છે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.