હ્યુન્ડાઈ મોટર્સની પોપ્યુલર કાર ક્રેટાનો. આ એસયુવી કાર માર્કેટમાં તેના શાનદાર દેખાવ અને પરફોર્મન્સના આધારે વધુ વેચાઈ રહી છે. હ્યુન્ડાઈ ક્રેટાના આ વર્ષે કુલ 10.011 યુનિટ વેચાયા છે.
મહિન્દ્રા બોલરો
પોપ્યુલર એસયુવી કાર મહિન્દ્રા બોલરોએ 9,104 યુનિટ વેચ્યા છે.
મહિન્દ્રા સ્કોર્પિયો
એસયુવી સેગમેન્ટમાં આ વર્ષે મહિન્દ્રા સ્કોર્પિઓએ પણ સારો સેલ કર્યો છે. સ્કોર્પિયો આ વર્ષે 5,905 યુનિટ વેચ્યા છે.
ટાટા નેક્સન
ટાટા મોટર્સની નેક્સન પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નેક્સન આ વર્ષે ક્રશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવીને દરેકની પસંદ બની ગઈ છે.
ફોર્ડ ઇકોસ્પોર્ટ
આ વર્ષે એટલે કે 2018માં ફોર્ડ ઇકોસ્પોર્ટ્સ પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. ફોર્ડની આ કારને 5,334 ગ્રાહકો મળ્યા છે.
હોન્ડા ડબ્લ્યુઆર-વી
વર્ષ 201માં હોન્ડા કાર્સના ડબ્લ્યુઆર-વીને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ કારમાં ઘણા આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે.
મારૂતિ સુઝુકી એસ-ક્રોસ
મારૂતિ સુઝુકીની પોપ્યુલર એસયુવી કાર એસ-ક્રોસને આ વર્ષે ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી છે.
મહિન્દ્રા ટીયુવી 300
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતમાં પોતાની શાનદાર એસયુવી કારો માટે જાણીતી છે. તેમાં કંપનીના ટીયુવી300ને ખૂબ પસંદ કરવામાં આવી છે. જીપ કમ્પાસ
આ વર્ષે જીપ કમ્પાસ પણ ભારતીય ગ્રાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. આ કાર પોતાના હેવી લૂક અને શાનદાર પર્ફોમન્સ માટે જાણીતી છે.