બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને ર્સાક કરતી ૧૦૦ ટકા કરમુકત ગુજરાતી ફિલ્મ ‘સમયચક્ર’નો પ્રિમિયર-શો યોજાયો: સ્ટારકાસ્ટ સહિત ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓ રહ્યાં ઉપસ્તિ
પ્રયત્નો કર્યા છે. સરકારના આ અભિયાનને અનુલક્ષીને ગુજરાતી ભાષામાં ‘સમયચક્ર’ નામની ફિલ્મ બનાવાઈ છે. જે સો ટકા કરમુકત છે. આ ફિલ્મનો પ્રિમીયર-શો તાજેતરમાં યોજાયો હતો.
ગુજરાતી ફિલ્મોમાં અનોખી ભાત ભાડતુ પરિવાર સો બેસી માણી શકાય તેવું નિનાદ જયંતિભાઈ રાજકોટીયા પ્રસ્તુત અમર પ્રોડકશનના અમરકુમાર જાડેજા, નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ સમયચક્રનો મુખ્ય વિષય બેટી બચાવો, બેટી પઢાઓ, વ્યસન મુક્તિ, કિન્નર પણ સમાજનો એક ભાગ છે. એવા દસ જેટલા મેસેજ લઈને બનાવાયેલ આ ફિલ્મ સમયચક્ર ૧૦૦% કરમુકત છે.
આ ફિલ્મના પ્રીમીયર શોમાં ફિલ્મના સ્ટારકાસ્ટ ચંદન રાઠોડ, આકાશ શાહ, અપેક્ષા પટેલ, ઘનશ્યામ નાયક (નટુ કાકા), તન્મય વેકરીયા (બાધો), રેશ્મા મર્ચન્ટ, સંગીતકાર શૈલેષ ઉત્પલ, છબીકાર મહેશ શર્મા, કિરણ દે (માસી), રાજુ મજેઠીયા, દશરસિંહ વાળા વગેરે કલાકારો પણ ઉપસ્તિ રહ્યાં હતા.
આ પ્રીમીયર શોમાં ભાજપ-કોંગ્રેસ સમેતના રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણી, પદાધિકારીઓ ખાસ ઉપસ્તિ રહ્યાં હતા. આ ફિલ્મ સમયચક્ર સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત, મુંબઈ સમેતના રાજયોના સિનેમાઘરોમાં ધુમ મચાવી રહ્યાં છે. ત્યારે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ આધારીત પારિવારીક અને મનોરંજનની સો સામાજીક સંદેશો પાઠવતી ફિલ્મને દરેક લોકોએ અચૂક નીહાળવી જોઈએ. આ તકે જયંતિભાઈ રાજકોટીયા તા મીનાદ રાજકોટીયાએ પણ વધુને વધુ લોકો ફિલ્મ જોવે તેવો અનુરોધ કરેલ છે.