ટક,ટક કરતો આ અવાજ કાંટાનો,
યાદ કારવે સમય ઘડિયાળનો,
સવારથી રાત સુધીમાં અનેક વાર,
તે બદલાવે જીવનની ઘડિયો,
તે જ કરાવે પરિચય દરેક ક્ષણોનો,
તે જ અપાવે કરેલી વાતની દરેક યાદી,
તે જ દરશાવે નક્કી કરેલ દરેક કામની સૂચિ,
તે જ સમજાવે દરેક વસ્તુની સમય પર મહત્વતા,
તે જ કરાવે દરેક લાગણી સાચી અનુભૂતિ,
તે જ કરે લોકો અને સંજોગોને ભેગા- છૂટા,
તેવી આ ઘડિયાળ અને સમય જીવનનો.