રાજકોટ નવા રીંગ રોડ કિનારે આકાર લઇ રહેલા રેસકોર્સ-ર અટલ સરોવર ખાતે નવાનીરની પૂજનવિધિ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં ક્રિસ્ટલ સ્કુલ્સના કોમર્સ વિભાગના વિઘાર્થીઓએ વૃક્ષારોપણ તેમજ નીરનું પુજન કર્યુ હતું. મા.મુખ્યમંત્રી ગ્રીન સીટી ના સ્વપ્નને આકાર કરતા ક્રિસ્ટલ સ્કૂલ્સના વિઘાર્થીઓએ કહ્યું હતું કે અમે માત્ર વૃક્ષો વાવીશું તેનું જતન પણ કરીશું.
Trending
- Honda એ લોન્ચ કર્યું 4.2-ઇંચ TFT ડિસ્પ્લે થી સજ્જ Honda Activa 125, જાણો કિંમત અને ફીચર્સ…
- Lexus 2025 ભારત મોબિલિટી એક્સ્પોમાં બહાર પાડશે તેની Lexus LF-ZC કોન્સેપ્ટ…
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી