ઘણા ખરા ગરીબ પરિવારનાં બાળકોનું બાળપણ ગરીબાઈના કારણે છીનવાઈ જતું હોય છે. બાપ-દીકરાની જોડીની આ તસ્વીર તેની મજબૂરી સ્પષ્ટ વર્ણવે છે જે બાળકની ઉમર જુલા ખાવાની છે તે બાળક બપોરના સમયે ઉઘાડા પગે તેના પિતા સો જુલા વેંચવા માટે જઈ રહ્યો છે. પ્રામિક જરૂરીયાત પૂર્ણ કરવા માટે ગરીબ પરિવારના તમામ સભ્યોને કોઈને કોઈ કામ કરવું પડે છે. ત્યારે આ નાના બાળકને સાચવવા માટે ઘરે કોઈ નહીં હોય તેી તેના પિતાને જુલા વેચવા માટે બાળકને સો લઈ જવાની ફરજ પડી હશે તેવું તસ્વીરમાંી જણાય રહ્યું છે.
જુલા ખાવાની ઉંમરે જુલા વેંચવા જવાની મજબુરી
Previous Articleએસ.સી., એસ.ટી., ઉદ્યોગ સાહસિકો માટે કાલે સ્ટેટ કોન્કલેવ
Next Article સોશિયલ મીડિયાના ડેટા ગોટાળા સામે સરકારની તપાસ