ભારતીય શેરબજારમાં હાલ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1273 અંક ઘટી 45686 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 403 અંક ઘટી 13356 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, એનટીપીસી, એસબીઆઈ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી 7.93 ટકા ઘટી 91.10 પર કારોબાર કરી રહ્ય છે. ઈન્ડસઈન્ડ બેન્ક 6.81 ટકા ઘટી 843.40 પર કારોબાર કરી રહ્યો છે. બીજીતરફ એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 140 અંકના ઘટાડા સાથે 26358 પર કારોબાર થયો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 48 અંક ઘટી 26714 પર કારોબાર કરી રહ્યો. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 25 અંકની તેજીની સાથે 3420 પર બંધ થયો છે.
Trending
- વૃક્ષો ,નદી ,પ્રકૃતિના તમામ તત્વો બોલે છે પણ આપણે સાંભળી શકતા નથી: પૂ. મોરારિબાપુ
- પાઈન નટ્સ આર્થરાઈટિસના દુખાવામાં રામબાણ ઈલાજ, તેને રોજ ખાવાથી મળશે આટલા ફાયદા
- #MaJaNiWedding : ‘વાત વાતમાં’ શરુ થયેલો પ્રેમ પહોચ્યો લગ્ન સુધી
- 13ના આંકડાને કેમ “અનલકી” માનવામાં આવે છે ? શું છે આ અશુભ નંબરની વાત
- 25 દિવસમાં પાંચ હત્યા નીપજાવનાર સિરિયલ કિલર રાહુલ જાટની ધરપકડ
- રાજુલા: ઘાતરવાડી ડેમ બચાવવા કવોરી લિઝો બંધ કરવા બુલંદ માંગ
- ગુજરાત પ્રવાસન વિભાગની અનોખી પહેલ; ફોટો ક્લિક કરો અને ઈનામ મેળવો
- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી જી.જી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવ નિર્માણ