સેન્સેકસમાં ૨૫૦ પોઈન્ટનો ઉછાળો : મિડકેપ, કેપીટલ ગુડ્સ, ક્ન્યુઝમયુર સહિતના સેકટર ગ્રીન ઝોનમાં

કેન્દ્રીય બજેટ જાહેર યું તે દિવસે શેરબજારમાં બોલી ગયેલો ૧૦૦૦ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી ગયા બાદ બે દિવસી શેરબજાર રીકવરીના મુડમાં હતું. આજે પણ બજાર ગ્રીનઝોનમાં ટ્રેડ ઈ ર્હયું છે. મીડકેપ, કેપીટલ ગુડ્સ, ક્ધયુઝમયુર સહિતના સેકટરની આગેવાનીમાં બજાર ૨૫૦ પોઈન્ટના ઉછાળા સો ૪૧૦૦૦ની સપાટી કુદાવી ગયું છે.

7537d2f3 3

આ લખાય છે ત્યારે નિફટી ફીફટી ૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૪૦ની સપાટીએ ટ્રેડ ઈ રહી છે. સેન્સેકસમાં પણ તોફાની તેજી જોવા મળી છે. બીએસઈ મીડકેપમાં ૧.૫૨ ટકાનો ઉછાળો એટલે કે ૨૩૫ પોઈન્ટની તેજી જોવા મળી છે. આ સાથે બીએસઈ આઈપીઓમાં ૨.૬૮ના ઉછાળા સો ૧૬૮ પોઈન્ટની તેજી છવાઈ છે. જો કે, મેટલ, એનર્જી, એગ્રી, એફએમસીજી સહિતના સેકટરની આગેવાનીમાં બજાર ગ્રીન ઝોનમાં આગળ વધી રહ્યું છે. વહેલી સવારે બજાર ખુલતાની સાથે  જ ટાટા મોટર્સ, સેન્ચ્યુરી ટેકસ, યશ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સ, ટોરેન્ટ પાવર, ઈરોશ મીડીયા, એસઆરએફ સહિતના શેર ૫ ટકાી ઉપર ટ્રેડ ઈ રહ્યાં છે. બીજી તરફ ગઈકાલની જેમ જ જીલ, ડીએચએફએલ, અરવિંદ, સુઝલોન સહિતના સ્ટોકમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. આ તમામ સ્ટોક ૨ ટકાી ૫ ટકા સુધી પડી ગયા હોવાનું જાણવા મળે છે. અહીં નોંધનીય છે કે, ગઈકાલે ૯૧૭ પોઈન્ટના ઉછાળાી રોકાણકારોની સંપતિમાં ૩.૫૭ લાખ કરોડનો વધારો યો હતો. બે દિવસમાં રોકાણકારોની સંપતિ અધધધ… વધી જવા પામી હતી. બીએસઈના ટોપ-૩૦ શેરમાં ૯૧૭ પોઈન્ટ ઉછળ્યા બાદ રોકાણકારો હળવા મુડમાં યા હતા. અગાઉ શનિવારે બજેટના દિવસે આવેલા કડાકાના કારણે બજારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.