આજે ગુરુવારે 14 ડિસેમ્બર 2023 ના રોજ શેરબજારમાં તોફાન આવી છે. મુખ્ય બજાર સૂચકાંકો નવી ઊંચી સપાટી બનાવી છે. આ પાછળનું કારણ છે કે વૈશ્વિક સંકેતો સકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી 21200 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકન અને એશિયન શેરબજારોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 33 પોઈન્ટના ઉછાળા સાથે 69,584 પર બંધ રહ્યો હતો.
તેજીના રેકોર્ડ બન્યા અને તૂટ્યા
સેન્સેક્સ અને નિફટીએ એક મહિનામાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. સેન્સેક્સ 1 મહિનામાં 4,654.60 પોઇન્ટ અથવા