અબતક સાથેની વાતચીતમાં ઉના તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી જયેશગીરી પ્રવિણગીરી ગોસ્વામીએ ૨૦૧૯-૨૦૨૦ ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ૨૦૧૯માં શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે જે ઓનલાઇન હાજરી માટે પગલુ લેવામાં આવ્યું એ ખુબ જ મહત્વની રહી છે. શિક્ષકો દ્વારા પણ ખુબ મહેનત કરી વિદ્યાર્થીઓના હિતમાં સારી કામગીરી કરી છે. જયારે ૨૦૧૯માં બે ત્રણ વાર વાવાઝોડાની આગાહી કરવામાં આવી ત્યારે શિક્ષકો પણ ખડે પગે રહી ૨૪ કલાક કામગીરી કરી મહત્વનો ભાગ ભજવ્યો છે. ૨૦૨૦માં ઉના તાલુકા શિક્ષણ ક્ષેત્રે થોડો નબળો માનવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ પ્રયાસ એ રહેશે કે ઉના તાલુકાના બાળકો વધુને વધુ શિક્ષણ ક્ષેત્રે જોડાય અને અન્ય કોઇપણ કુદરતી આપતી કે કોઇપણ કાર્યમાં સાથે રહિ કામગીરી કરવામાં આવશે એ અમારો મહત્વનો હેતું છે.
Trending
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા