રાજ્ય સરકારે 20 ડેપ્યુટી કલેક્ટરની સાગમટે બદલી કરી છે. જેમાં વડોદરાના 3 અધિકારી એમ.ડી.ચુડાસમા, એ.આર.ચૌધરી અને એન.એન.માધુનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં પ્રાંત ઓફિસર તરીકે હોદ્દો સંભાળનારા એમ.ડી.ચુડાસમાને ગાંધીનગર ખાતે સેટલમેન્ટ કમીશનર એન્ડ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન હોદ્દા પર ટ્રાન્સફર અપાઇ છે. આ ઉપરાંત વડોદરાના ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઈલેક્શન ઓફિસર એ.આર.ચૌધરીને ખેડબ્રહ્માના ટ્રાઈબલ એરીયા સબપ્લાનના પ્રોજેક્ટ એડમીનીસ્ટ્રેટર તરીકે બદલી કરી મૂકવામાં આવ્યાં છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટર (પ્રોટોકોલ) તરીકે ફરજ બજાવતા એન.એન.માધુને ગાંધીનગર ખાતે કમીશનર ઓફ હાયર એજ્યુકેશનના જોઈન્ટ કમિશનર તરીકે અપોઈન્ટ કર્યાં છે.
Trending
- મોડી રાતે 4.2ની તીવ્રતાનો ભૂકંપ: હળવદ અને સુરેન્દ્રનગર સુધી આંચકો અનુભવાયો
- Surat: કાપડ બજારમાં દિવાળી અને લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશી
- મેક ઇન ઇન્ડિયા રંગ લાવ્યું : ટોયઝ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં આયાતનું ભારણ ઘટ્યું
- તો બૉલીવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતે કિંગ ખાન સાથે “દિલ તો પાગલ હૈ” આ માટે કર્યું
- રિલાયન્સ-ડિઝની અને વીઆકોમનું મર્જર: નીતા અંબાણી બન્યાં ચેરપર્સન
- ભારતે બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરી આફ્રિકાને કચડ્યું: સિરીઝ 3-1થી અંકે કરી
- મૂકો લાપસીના આંધણ : ગીર પંથકની જીવાદોરી તાલાલાની સુગર ફેક્ટરી ફરી શરૂ થશે
- Patan : રાધનપુર વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ થતાં રોષે ભરાયા