ખેલમાંતરિ વિજય ગોયલ એ રાષ્ટ્રીય યુવા પુરસ્કારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે , ત્યારે એકલ પુરસ્કારોની સંખ્યા 25 અને સંગઠિત પુરસ્કારોની સંખ્યા 10 કરી દેવામાં આવી છે જ્યારે ચેક અને પ્રમાણપત્ર ની સાથે પુરસ્કારની રકમ 2 લાખ કરી દેવામાં આવી છે. જેમાં એકલ વર્ગોને પુરસ્કારની રકમ 50 હજાર અને આ રકમ અને પુરસ્કાર 25 વ્ક્તિઓ ને જ એનાયત કરવામાં આવશે.
Trending
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !
- હવે તમારા બજેટમાં તમે કરી શકશો વગર વીઝાએ વિદેશ ટ્રાવેલિંગ
- દિવ્યપોથી યાત્રા સાથે કાલે ‘માનસ સદ્ભાવના’ રામકથાનો પ્રારંભ
- ભારતીય પશુપાલન નિગમમાં 2200+ જગ્યાઓ માટે સીધી ભરતી! ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે