Abtak Media Google News

ભાદરવો મહિનો આજે પૂરો થઈ રહ્યો છે. મેઘરાજા આ વર્ષ વિદાય લેવાના રતીભાર પણ મૂડમા ન હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રાજકોટના આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો એવો તે જમાવડો જામ્યો હતો કે એવું લાગી રહ્યું હતુ કે હમાણ જ વરૂણદેવ તૂટી પડશે અબતકના કેમેરામેન પ્રવિણભાઈ પરમારે કેમેરે કંડરાયેલ તસવીર મન મોહી લે તેવી છે. પરંતુ હવે મેઘો ખમૈયા કરે તેવી પણ આજીજી થવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.