ભારતીય સમાજોમાં બાળલગ્નો સામાન્ય રીતે સામાજિક રીતિરિવાજ તરીકે કરવામાં આવે છે, જેમાં યુવાન બાળક (સામાન્ય રીતે 15 વર્ષની નીચી ઉંમરની છોકરી)ના પુખ્ત વયના પુરુષ સાથે લગ્ન કરવામાં આવે છે. બાળ લગ્નોનો બીજો પ્રકાર એ છે કે જેમાં બે બાળકોના માતાપિતા (છોકરી અને છોકરા)ના ભવિષ્યના લગ્નનું આયોજન કરે છે. આ પ્રકારની વ્યવસ્થામાં છોકરો અને છોકરી જ્યા સુધી લગ્નની ઉંમરના ન થાય ત્યાં સુધી મળતા નથી, અને ત્યારે લગ્નની વિધિ કરવામાં આવે છે. કાયદા પ્રમાણે લગ્નની ઉંમર છોકરા માટે 21 અને છોકરીઓ માટે 18 વર્ષ છે.
જૂનાગઢ જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી દ્વારા બાળ લગ્ન અટકાવ્યા મતીયાણા, માળીયા અને પાણખાણ ગામે કરેલી કાર્યવાહી ત્રણેય વરરાજાની ઉંમર એક વર્ષ નાની નીકળતા પગલાં લેવાયા.
તેથી આપના વિસ્તારમાં આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગ રૂપે તેની જાણ બાળલગ્નપ્રતિબંધક અધિકારી કમ જિલ્લા