કોઇપણ પર્યટક હોમ અને હોટેલમાં ચેક ઇન કરે છે ત્યારે તેમને રુમમાં સારી સુવિધાઓ મળે છે. બેડરુમમાં અને ટોયલેટમાં હોટલ સ્ટાફ દ્વારા રાખવામાં આવેલી અનેક વસ્તુઓનો તેમાં સમાવેશ થાય છે. જો તમે પોતાનો પસંદગીનો સાબુ રાખવાનું ભૂલી ગયા હોય તો હોટેલ દ્વારા તમને સાબુની પણ સુવિધા આપવામાં આવે છે. સ્વચ્છતા ન રાખવાથી ઘણી બિમારીઓ ઉદ્ભવતી હોય છે.
દરરોજ આશરે ૯૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. આમ થવા પાછળનું કારણ ન્યૂમોનિયા છે. અને અસાધ્ય લોકો છે આ રોગમાં પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરમાં આશરે બે મિલિયન જેટલા બાળકો અવસાન થઇ ચુક્યા છે જો કે વેક્સિન કરતા પણ એક ઉપાય કારગર નીવડ્યો છે અને તે છે સાબું.
કોસ્ટારેશિયા અને અન્ય પછાત દેશોમાં હોટેલમાં વધેલા સાબુથી આ શક્ય બન્યું છે. આ સાબુથી બાળકોમાં મૃત્યુદર આશરે ૬૫ ટકા જેટલો નીચો લાવવામાં સફળતા મળી છે. સમગ્ર વિશ્ર્વમાં આશરે ૨ મિલિયન જેટલા સાબુ ફેંકી દેવામાં આવે છે. જો તમે પોતાનો સાબુ ભૂલી ગયા હોય તો હોટેલો સાબુ આપે જ છે.
પરંતુ હોટેલમાાં નિયમિત રહેતા સીઇઓ શોન સેપલરને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે આ હોટેલોના સાબુનો અનોખો કરવાનું વિચાર્યુ, તેમણે આ સાબુનું રિસાઇકલિંગ કરીને ઘર વિહોણા લોકો અને ગરીબો વચ્ચે આપી દેવાનું શરુ કર્યુ…..