અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કથીવદર ગામે, વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે ફોર ટ્રેક નવો રોડ બની રહ્યો છે તે રોડનુ કામ હજુ પુણે પણ નથી થયુ ત્યા રોડ ઉપર મોટી મોટી તીરાડો પડી ગઇ છે,તે બાબતે સ્થાનીકઆતાભાઇ. વાઘ. તેમજ અજ્યભાઇ શિયાળ દ્વારા રજુઆતો કરમા આવી હતી રોડ બાબતે રજુઆતના પગલેે તંત્ર થોડુ હરકત મા. આવેલને તે તીરાડો ને પુરવા ની કામગીરી કરેલ સ્થાનીકો ને કોંટાકટરના અધીકારી ઓ એ એવુ જણાવેલ કે હાલ સોમાચુ ચાલુ છે થોડા સમય બાદ આ રોડ ઉપર જેટલી તીરાડો પડી છે તે દરેક ખોદી ને નવો જ રોડ બનાવવા મા આવશે હાલ તો અમો તીરાડો બુરીએ છીએ. આવા ખોટા લોલી પોપ આપી ને નેશનલ હાઇવે ના કોંટાકટરો પોતાએ કરેલ ભ્રષ્ટાચાર સુપાવવા અમેક નવતર અખતરા ( પ્રયોગો) કરીને પોતાનુ પાપ છુપાવે છે તેવુ જણાય આવે છે.
તીરાડોને પુરવા ડામરના થીગડાં મારતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકમાંગ
સરકારએ કરેલ અબજો રુપીયાના ખચે આ રોડ બનાવવાના પ્રયાસો કરે છે તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ના સુપરવીજન નિચે હાલ આ રોડ બની રહ્યો હોય છતાય આવા નબળા કામો કરી આ માલખાઉ કોંટાકટો ભ્રષ્ટાચાર કરતા હોય તેવુ લાગી આવે છે નહીતર આ સીસી રોડ ઉપર તીરાડો બુરવાનો સવાલ ન આવે સરકારના પ્લાન્ટ એસ્ટીમેન. તેમજ નીતી નીયમ મુજબ જો રોડ બનાવવામા આવ્યો હોય. તો તીરાડો પડેજ. નહી ને તીરાડો પડે નહી તો તે સી સી રોડ. ઉપર આજ લાખો રુપીયા નો ધુવાડો કરી ને ડામર રોડ કરવા નો સવાલ. ન આવે આ. બાબતે કેન્દ્ર સરકાર પોતાની આળશ ખંખેરી ને યોગ્ય તપાસ કરે બેકાર કે ખરાબ કામ કરનાર એજંન્સી ને નોટીસ પાઠવીને દંડ ઠબકારવામા આવે તેમજ તેમની ઉપર ભ્રષ્ટાચાર નો કેસ કરવામા આવે તેમજ કાયમી બ્લેકલીસ્ટ કરવા મા આવે તેવી લોક માગ઼ ઉઠી છે પીપાવાવ ગામના સરપંચ. ભાણાભાઇ ગુજરીયા વિકટર ગામના અજયભાઇ શિયાળ તેમજ કથીવદર ગામના સરપંચ અરજણભાઇ વાઘે જણાવેલ છે