સુરેન્દ્રનગર નાં રતનપર રહેણાંક વિસ્તારમાં નરક જેવી પરિસ્થિતિ છે.નગરપાલિકા સભ્ય તથા નગરપાલિકા કચેરીમાં લેખીત તથા મૌખીક અઢળક છ માસથી વિનંતી કરી ચૂક્યા છીએ.
સિંચાઈ ખાતાએ પણ નગરપાલિકાને લેખીત રજુઆત કરેલ છે. છતાં આજ દિવસ કોઈ સરવે કરવા કોઈ આવ્યુ નથી.ચોમાસામાં આ પરિસ્થિતિ ૧૦૦ ગણી વધારે ભયંકર થઈ જાય છે.