દામનગર શહેર માં નગરપાલિકા કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી અસારી ની અધ્યક્ષતા માં સેવાસેતુ યોજાયો સેવાસેતુ ને ખરા અર્થ માં આમ જનતા અને સરકાર વચ્ચે સેતુ બનાવતા સેવાસેતુ પ્રાંત ની તંત્ર ને તાકીદ દરેક કચેરી ના કર્મચારી ઓ ની ઉપસ્થિતિ માં નિયત નમૂના ફોર્મ દરખાસ્તો નું સરળીકરણ કરો ની સૂચના તાલુકા મામલતદાર મણાત સાહેબ નાયબ મામલતદાર બાવીસી ચીફ ઓફિસર ત્રિવેદી અને ગરણિયા નું સતત મોનિટરીગ રેવન્યુ જનસેવા સીટી સર્વે પોલીસ પશુપાલન પી જી વી સી એલ ગેસ અન્ન પુરવઠા આરોગ્ય શિક્ષણ માર્ગ પરિવહન આધાર માં અમૃત ચૂંટણી આવાસ કૃષિ વન પર્યાવરણ મહિલા અને બાળ વિકાસ આઈ સી ડી એસ સુપરવાઈઝર આંગણવાડી વર્કર હેલ્પર પિટિશન રાઇટર સ્ટેમ્પ વેન્ડર સહિત ની કચેરી ઓ ના અધિકારી ઓ દ્વારા સેવસેતુ માં સેવા માટે હાજરી જોવા મળી હતી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ ખાતે સવાર થી અરજદારો નો અવરીત પ્રવાહ શરૂ રહ્યો હતો સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ નગરપાલિકા પ્રમુખ સદસ્યો સહિત બહોળી સંખ્યા માં લોકો ની હાજરી માં સેવાસેતુ ને સુંદર સફળતા મળી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….