લોકસભામાં આજથી અવિશ્વાસ પ્રસતાવની ચર્ચા શરૂ, ૧૮ કલાક ચાલશે આ ચર્ચા. વિપક્ષ તરફથી રાહુલ ગાંધી ચર્ચાનો દોર સમભાડશે. ભાજપ તરસથી નિશિકાંત ડૂબે કરશે ચર્ચા. પરંતુ ચર્ચા વિધિવત શરૂ થાય એ પહેલા હંગામો શરૂ થયી ગયો લોકસભામાં ગૌરવ ગોગોઇએ શરૂ કર્યો ચર્ચાનો દોર.
મણિપૂર હિંસા પર અવિશ્વાસની ચર્ચા શરૂ કરાઇ.
મણિપુર હિંસાને ન્યાય મળવો જોઈએ, PM માત્ર ૩૦ સેકન્ડ જ આ બાબતે બોલ્યા, મણિપુર કેમ ના ગયા : ગોગોઇ
મણિપુર પ્રસ્તાવ લાવવો એ અમારી મજબૂરી : ગોગોઇ
મણિપુર હિંસા બાબતે કોંગ્રેસની 3 માંગ
PM મોદી લોકસભા રાજ્યસભામાં હજાર થાય
PM મોદી મણિપુર જાય
મણિપુરના વિવિજ સંગઠનોને બોલાવી શાંતિ સંદેશ ફેલાવે તેવી અપીલ કરવામાં આવે.