અબતક, રાજકોટ

ભારત પાકિસ્તાન વચ્ચે લાંબા સમય બાદ સગાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન એસી વો ની બેઠકમાં મહત્વના મુદ્દે સત્તાઓ તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ભારતના યુદ્ધમાં પ્રદેશ ગોઠવાય રહેલી આ બેઠકમાં લાંબા સમય પછી પાકિસ્તાન સરકારના સત્તાવાર પ્રતિનિધિઓ ઇસ્લામાબાદથી રવિવારે ભારતના મહેમાન બન્યા છે આવતીકાલે 7મી ડિસેમ્બરે યોજાનારી આ બેઠકમાં આંતકવાદ વિરોધી બીપી વીડીયો રાષ્ટ્રીય સુરક્ષા અને ખાસ કરીને સાયબર સિક્યુરિટી અને ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના તહેવારો ની ચર્ચા થશે આ બેઠકમાં રશિયા પણ જોડાશે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી સરહદ પારની આંતકી પ્રવૃત્તિઓનો મુદ્દો ઊભો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રશિયાના પ્રમુખ પુતિનસાથેની મુલાકાત પછી ની એસ.સી ઓ નીબેઠક પર સમગ્ર વિશ્વની મીટ મંડાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.