ધારી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ લોકો ને પોતાને મળતો અનાજ સહિતનો જથ્થો સમય સર મળતો નથી અને દુકોનો મા થી બારોબાર પગ કરી જાય છે ત્યારે શહેરમાં અનેક રેશનીંગની ની દુકાનો એક જ વ્યક્તિ ના ચાજે ચાલી રહી છે જેનાં કારણે લોકો ને હાલાકી ભોગવવી પડે છે.
ત્યારે ધારી મામલતદાર પ્રતાપ સિંહ ઝાલા, પુરવઠા મા, તલાટી , તેમજ વાકોતર, એ, કે ભારાય, કે,બી, માલડીયા સહિત સ્ટાફ દ્વારા ધારી ના માલસીકા રોડ પર આવેલ મધુભાઈ વલ્લભભાઈ વૈષ્ણવ ની વાડી ખેતીની જમીન મા આવેલ ગોડાઉન પર ત્રાટક તા અહી સ્થળ પર એક ટ્રક મા ભરાતા ધવ કી ,અઠયોતેર સો કી તેમજ ચોખા ૩૦૦,કી અને ટ્રક સાથે માલ ઝડપી પાડ્યો હતો અને આ માલ બીલખા ગામ ના સલીમભાઈ નો હોવાનુ જાણવા મળ્યુ છે.
જોકે માત્ર ધારી જ નહીં આ કૌભાંડ અનેક ગામોમાં પથરાયેલ છે અને છેલ્લા કેટલાક સમયથી વ્યવસ્થીત રીતે ચાલતુ હતું રેશનીંગની ની દુકાનો તેમજ શેરી ગલીએ થી ડીઝલ રિક્ષા દ્વારા રેશનીંગની ના ઘવ ચોખા ની આપ લે થતી હતી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો સીઝ કરાયો છે.