રાજય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમા ચાલી રહેલ છે તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૬ સપ્ટેમ્બરી તા.૧૫ સપ્ટેમ્બર દરમિયાન તમામ વોર્ડમા મા નર્મદા મહોત્સવની ઉજવણી ઈ રહી છે. જેના અનુસંધાને તા.૧૨ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.૧૩મા પંચના મંદિર પાસેી નર્મદા રયાત્રાને પ્રસન કરાવતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, આ અવસરે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર યુવા પ્રમુખ પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કારોટીયા, દંડક રાજુભાઈ અઘેરા, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, કોર્પોરેટર જયાબેન ડાંગર, ગોપાલક નિગમના વા.ચેરમેન દિનેશભાઈ ટોળીયા, વોર્ડ નં.૧૩ પ્રભારી રાજુભાઈ બોરીચા, પ્રમુખ હસુભાઈ ચોવટિયા, મહામંત્રી યોગેશભાઈ ભુવા, સંજયભાઈ વાઘેલા, ભાજપ અગ્રણી હરિભાઈ ડાંગર, કાન્તીભાઈ ઘેટીયા, વેપારી એસોસિએશન પ્રમુખ બાલાભાઈ બોળીયા, તેમજ ભાજપ અગ્રણી શૈલેશભાઈ ડાંગર, વિજયભાઈ ટોળીયા, ધીરુભાઈ તળાવીયા, કેતનભાઈ વાછાણી, સુખદેવસિંહ વાળા, વજુભાઈ, નારણભાઈ બોળીયા, ધર્મેન્દ્રભાઈ ડાંગર, નાગજીભાઈ ગોલતર, પ્રવીણભાઈ ચૌહાણ, ભરતભાઈ બોરીચા, આનંદભાઈ જાવિયા, રમેશભાઈ બલસારા, જયભાઈ બોરીચા, નીરવ રાઇચુરા, વિશાલ પરમાર, અશોકભાઈ ભરવાડ, રમેશભાઈ વેકરીયા, પ્રવીણભાઈ રાઠોડ, અજીતસિંહ ઝાલા, વાલાભાઈ બોરીચા, સવિતાબેન ચૌહાણ, લક્ષ્મીબેન, જયદીપભાઈ પટેલ, લખાણ સિદ્ધપુરા, સવજીભાઈ મૈયડ, રીંકુ મૈયડ, રઘુભાઈ બોળીયા, દિલીપભાઈ ગઢવી, નીલ મકવાણા, અશ્વિનભાઈ જલુ, સંજય વાઘેલા, ભરત પાંભર, દિવ્યેશ પીપળીયા, દર્શિત ભટ્ટી, વિજયભાઈ આચાર્ય, કેવલભાઈ, ડી.કે.વાડોદરીયા, દર્શિત ભટ્ટી, વિજય આચાર્ય, કેવલભાઈ, ડી.કે.વાડોદરીયા, પુનાભાઈ મૈયડ, ઘનશ્યામભાઈ રૈયાણી, મનુભાઈ મકવાણા, દિનેશભાઈ બગદા, ફિરોજ ડેલાવાળા, ગોવિંદભાઈ ટોયટા, રણજીત પરમાર, અંજુદીદી, હરિભાઈ કલોલા, પંકજભાઈ પટેલ, વિપુલ ગજ્જર, અનીલ ગોહેલ, હરેશ ઠક્કર, હેમાંન્શભાઈ રાવલ, ઋષિ ગણાત્રા, રુતુરાજ્સિંહ જાડેજા, તેમજ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્તિ રહી રયાત્રાનું અનેક સ્ળોએ સ્વાગત કરવામાં આવેલ હતું.રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં નર્મદા રયાત્રાનો પ્રારંભ યેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ તા.૦૬ સપ્ટેમ્બરી નર્મદા રયાત્રાનો પ્રારંભ યેલ છે. વોર્ડન.૧૩ ના રહેવાસીઓએ આ રયાત્રાને ખુબ જ ઉત્સાહભેર આવકારેલ હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા