શહેરના વિજય પ્લોટ શેરી નં.૧૭માં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં વરસાદના કારણે છત તૂટી પડી હતી. જો કે, સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ બન્યો નથી. ગઈકાલ રાત્રીથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે મંદિરની છત નબળી પડી હતી અને આજે બપોરના સમયે છત તેમજ ગ્રીલ તૂટી પડવાનો બનાવ બન્યો હતો.
Trending
- પીએમ કિસાન યોજનાનો લાભ પતિ-પત્ની બંનેને મળી શકે?
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આ જગ્યાઓ માટે ભરતી,પગાર 75 હજાર પ્રતિ માસ..!
- ઉધરસ આવવી અને છાતીમાં દુખાવો એ ટીબીની નિશાની છે?
- ગોંડલમાં શાંતી જળવાઇ રહે તે માટે પાટીદાર અને ક્ષત્રીય સમાજ એક સાથે
- રાજકોટ સહિત રાજયમાંથી ર લાખ મેટ્રીક ટન ઘંઉ ખરીદાશે: કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા
- ખર્ચાળ વિદેશી કૃત્રિમ હૃદયની જગ્યાએ દેશી સસ્તું અને ટકાઉ હૃદય મળી રહેશે!!!
- ટીબી હોય તો વહેલું નિદાન જરૂરી નહીંતર અડધું શરીર થઇ જશે બંધ
- હવે એક ક્લિકે પ્રોજેકટ અને બિલ્ડરની સંપૂર્ણ માહિતી મળી જશે