Abtak Media Google News
  • તાલાલા પંથક કમલેશ્ર્વર ડેમ ઓવર ફલો

દેવભૂમિ દ્વા2કા જિલ્લાના દ્વા2કા તાલુકામાં આજે વહેલી સવા2થી શરૂ થયેલા વ2સાદે સાંજ સુધીમાં સાડા સાત ઇંચ વધુ પાણી વ2સાવી દેતાં ફ2ી એક્વા2 નીચાણવાળા વિસ્તા2ોમાં પાણી ભ2ાયા હતા અને સમગ્ર શહે2 પાણી પાણી થઇ ગયું હતું. જેના કા2ણે વાહન વ્યવ્હા2 તથા ધંધા 2ોજગા2ને વ્યાપક અસ2 થઇ હતી. ગત શુરૂવા2થી શરૂ થયેલા વ2સાદી 2ાઉન્ડમાં વ્યાપક વ2સાદથી તાલુકામાં ઠે2 ઠે2 પાણી ભ2ાયા છે.

કુબે2જી મંદિ2માં શિવલિંગ જળમગ્ન

દ્વા2કાના પૌ2ાણિક શિવાલયો પૈકીના શ્રી કૃષ્ણકાળના મનાતા સિઘ્ધનાથ મહાદેવ મંદિ2 પિ2સ2માં કુબે2જીની દે2ી આવેલી છે. વિશ્ર્વમાં બહુ જૂજ કુબે2જીના મંદિ2ોમાં જેની ગણના થાય છે તે કુબે2જીની દે2ીમાં વ2સાદી પાણીના વ્યાપક ભ2ાવને લીધે શિવલિંગ કુદ2તી 2ીતે જલમગ્ન થયેલ.

દ્વારકામાં વરસતા વરસાદે પણ ઘ્વજારોહણ માટે શોભાયાત્રા નીકળી

આજરોજ દ્વારકામાં સાંજના સમયે વ્યાપર વરસાદ વરસી રહ્યો હોય આમ છતાં પણ ઘ્વજાજીના આરોહણ માટે ભાવિક પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે ઘ્વજાજીની શોભાયાત્રા નીકળી હતી.

દેવભૂમિ દ્વા2કાના 14 પૈકી 19 ડેમો ઓવ2ફલો

અબતક, મહેન્દ્ર કકકડ, દ્વારકા :દેવભૂમિ દ્વા2કા જિલ્લામાં ભા2ે વ2સાદને લીધે જિલ્લામાં 1પ પૈકી 14 કાર્ય2ત ડેમોમાંના 19 ડેમો છલકાયા છે. ઘી ડેમ છલકાવામાં છે જયા2ે વે2ાડી ડેમ ખાલી છે. તળાવો ચેકડેમો ભ2ાઈ ગયા છે.  વર્તુ-1, વે2ાડી-1, વે2ાડી-2 ડેમો પ્રમાણમાં થોડા ખાલી છે. ભાણવડ તાલુકામાં ઓછા વ2સાદને લીધે આ ડેમોમાં ઓછી આવકને લીધે ખાલી 2હયા છે

ઉના: મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો

ઊના શહેર અને તાલુકા અને ગીર ગઢડા તાલુકાના ગામ ને પીવાનુ અને સિંચાઇ નું પાણી પૂરું પાડતા મચ્છુદ્રી ડેમ આજે વહેલી સવારે 10મીટર પુરે પુરો ભરાઈ જતાં ઓગન ઉપર થી 20સે.મી. નો ઓવર ફલો થાય છે. હાલ ડેમ મા પાણી ની આવક ચાલુ હોય પ્રતિ સેક્ધડ 1910ક્યુસેક પાણી પસાર થઈ રહ્યા છે અને તેના કારણે મચ્છુદ્રી નદી મા ઘોડા પુર આવેલ છે અને નદી ના નીચાણ વાળા 16ગામો ને સાવચેત કરવામાં આવેલ છે.તેમજ રાવલ ડેમ મા પણ પાણી ની આવક વધી છે. હાલ 14,10 મીટર ભરાયો છે. 424ક્યુસેક પાણી ની આવક ચાલુ છે ડેમ 17મીટર ઓવર ફલો થાય છે. હાલ 61, 80ટકા ભરાયો છે.

લીંબડીમાં વહેલી સવારથી મેઘ મહેર

લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજા એ મન મૂકીને હેત વસાવવાનું શરૂ કરતા ખેડૂતોમાં આનંદ ની લાગણી છવાઈ છે.

લીંબડી પંથકમાં વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ના માથે ચિંતા ના વાદળો ઘેરાયા હતા. પરંતુ 24 જુલાઈ બુધવારે વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસવા નુ શરૂ થતા ખેડૂતો ને વર્ષ સારૂ જવાની આશા બંધાઈ છે.

જુનાગઢ દાતારના પર્વત પર ભારે વરસાદ વરસતા વિલીંગ્ડન ડેમ થયો સતત ચોથી વખત ઓવરફલો: સતત પાંચમા દિવસે ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત

ગોંડલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ !!

ગઇકાલે દિવસભર હળવા ભારે ઝાપટા વરસ્યા બાદ આજે વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થયો છે. વરસાદને કારણે માર્ગો પર નદીઓ વહેલી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. શહેરના રાતા પુલ ઉચવાડા તથા આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી-પાણી બન્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.