નાના બાળકોને ખાવાની અમુક ચીજો ન સદે એવું બની શકે છે. પણ જો ચોક્કસ પ્રકારની ખાદ્ય ચીજોથી તેમને એલર્જી થઇ જતી હોય તો એ જોખમી છે.કેમ કે એલર્જી ઇમ્યુન સિસ્ટમની ગરબડ દર્શાવે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે જે બાળકોને ફૂડ પ્રોડકટસની એલર્જી હોય તો તેમને અસ્થમા થવાના ચાન્સીસ વધુ હોય છે.અસ્થમા પણ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ ગણાય છે. ફિલાડેલ્ફિયામાં આવેલી ચીલ્ડ્રન હોસ્પિટલના રિસર્ચરોએ નોંધ્યું હતું કે જે બાળકોને નાનપણમાં કયારેક ખાવાની ચીજોનું રિએકશન આવતું હોય તેમને ખરજવું, અસ્થમા તેમજ એલર્જીક રાનાઇટીસ એટલે કે નાનકી અંદરના ટિશ્યૂઝમાં વારંવાર ઇન્ફેકશન થવાના ચાન્સીસ વધી જાય છે. સિંગદાણા, દૂધ, ફિશ, ઇંડા, સોયાબીન, તલ જેવી ચીજોની એલર્જી બાળકોમાં સૌથી વધુુ જોવા મળે છે.
Trending
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…
- મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતી હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલીઝંડી
- Year End2024:ભારતમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર…