ભારતીય સમાજ સંહિતામાં મહિલા અનેક રૂપ. માં સમાજને પોષવા માટેની વ્યવસ્થા ની મુખ્ય ચાવીરૂપ ભૂમિકા માં રહેલ છે તેની સામે સમાજ માટે પણ એ વાતનું ઉત્તરદાયિત્વ રહેલ હોય છે કે મહિલા નું સ્થાન સમાજમાં ગૌરનવિત રીતે જળવાઈ રહે ભારતમાં મહિલા સશક્તિકરણની દિશામાં સરકારી રીતે ખુબ જ ઊંડાણપૂર્વકની ની તકેદારી રાખવામાં આવે છે તાજેતરમાં જ સરકાર દ્વારા ગીતાના પેન્શનના અધિકાર માટે રિસામણે બેઠેલી દીકરી યોગ્ય ઠેરવતો કાયદો પારી ત કરીને મહિલા સશક્તિકરણ નો એક આગવો નમુનો પ્રસ્થાપિત કર્યો છે કોઇપણ મહિલાને સાસરામાં મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય અને ત્યાં રહેવું અશક્ય બને અને પોતાના પિતાના ઘેર રિસામણે આવે અને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય લગ્ન થઈ ગયા હોય પરંતુ પતિગૃહે રહી ન શકે તેવી પરિસ્થિતિમાં મહિલા માટે તેના પિતાના પેન્શનની આવકનો અધિકાર આપતો સરકારનો આ કાયદો સામાજિક ધોરણ મહિલા સશક્તિકરણ એક વિશિષ્ટ વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ ગણાશે દીકરી પતિના ઘેર ગયા બાદ પિતાના ઘરના અધિકારો સામાજિક ધોરણે મૂકી દેતી હોય છે એ વાત અલગ છે કે હવે કાયદામાં પિતાની મિલકતમાં દીકરીને દીકરાની જેમ જ સરદાર ગણવામાં આવે છે પરંતુ સામાજિક વ્યવસ્થામાં દીકરીઓ મોટાભાગે ભાઈ માં ભાગ પર આવતી નથી પરંતુ ભાઈની પિતાની અને પિયર પક્ષની એ નૈતિક જવાબદારી બને છે કે એ સાસરે ગયેલી બહેન દિકરી ને જીવનમાં વિકટ સમયે સાચવી લે પેન્શનના અધિકાર અને વારસદાર તરીકે રિસામણે બેઠેલી પત્ની ને કાયદેસરની પાત્રતા આપીને લગ્ન સંસ્થાના ભંગાણ એ આવીને નિરાધાર સામાજિક અવસ્થામાં મૂકાઈ ગયેલી દીકરી પિતાની આવક માંથી પૂર્વક પોતાનો હિસ્સો મેળવીને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે ભારતમાં મહિલા સશક્તિકરણ ની પ્રવૃતિઓ અને વ્યવસ્થા સુંદર રીતે અમલમાં છે દીકરી રિસામણે બેઠેલી હોય એટલે તેને પિતાના ટેન્શન મેળવવાનો અધિકાર આપતો આ કાયદો ખરેખર સામાજિક લગ્ન વ્યવસ્થા દીકરીનું સમાજમાં સ્થાન અને સરકારની મહિલા સશક્તિકરણની વિભાવનાને ખુબ જ અસરકારક રીતે સુદ્રઢ બનાવે છે દીકરી દીકરા માં કોઈ ફરક નથી તે વિધાન કહેવતમાં અને બોલવામાં સારુંં લાગે પરંતુ હજુ ક્યાંક ક્યાંક દીકરીી દીકરા માંંંં ભેદ રાખવાની વૃત્તિ અને સામાજિક આર્થિક સ્વાર્થ ના માહોલમાં એક વખત પરણાવી દેવાયેલી ઘરની દીકરી ને સામાજિક પારિવારિક અને લાગણી અને જવાબદારી ની રીતે તદન અલાયદી કરી દેવામાં આવે છે આ સંજોગોમાં રિસામણે બેઠેલી દીકરી અને સાસરેથી સંજોગો વસાત તરછોડાયેલી મહિલાને જીવવું કઠણ થઈ જાય છે તેવા સંજોગોમાં રિસામણે બેઠેલી મહિલા માટે પિતાના પેન્શનનો અધિકાર સ્વમાનભેર જીવન જીવવાા માટે આશરો અને મહિલા સશક્તિકરણ ઉત્કૃષ્ટ નમૂનો બને છે આ કાયદાને બીજી રીતે મૂલવીએ તો કાયદાની જરૂરિયાત ત્યારેે ઊભી થાય કે જે વસ્તુ સમાજ માટે જરૂરી હોય પરંતુ તેનો અમલ શક્ય ન હોય સારી વાત છે કે સ્ત્રીઓને આધિકાર આપવામાં આવ્યું પરંતુ આ કાયદો બનાવવાની ફરજ એવાા સંજોગોમાં પડી છે કે સમાજમાં લગ્ન પછી દીકરીના જીવન અંગેના તમામ સંજોગો કુદરતના આધારે મૂકીી દેવામાં મહિલા માટેની આ ઓશિયાળી પરિસ્થિતિને જોઇને આ કાયદો બનાવવામાં આવ્યો હોય તો તે અવશ્યપણે સમાજ માટે દુ:ખ રૂપગ્રુુુહ ગણાયન્માં
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ