ધોરણ 10નું પરિણામ આગામી 21મી મેએ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.
Trending
- સ્વાદ સાથે પોષણ !! જો તમારું બાળક દૂધ ન પીતું હોય તો ટ્રાઇ કરો એપલ ઓટ્સ સ્મૂધી
- સફર બનશે રોચક ! સપ્તાહના અંતે ગુડગાંવની લો મુલાકાત
- શ્રદ્ધા ડાંગરનો ગ્લેમરશ સાડી લુક
- માટી કે કુંડા વિના આ રીતે ઉગાડો લીલા ધાણા!
- જામનગરમાં જાહેર જગ્યાઓ પર CCTV કેમેરા લગાવવા અંગે જાહેરનામું કરાયું પ્રસિદ્ધ
- શું તમારી પણ વારંવાર રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય છે..?
- ડાંગના આદિમ જૂથોના પરીવારોને PM જનમન યોજના હેઠળ પાયાકિય સુવિધાઓ અપાઇ
- ચાલુ વર્ષે ડાંગ જિલ્લાના 4 હજાર 542 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરાયા