રાજ્ય પરીક્ષા બોર્ડે માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટેની TAT(ટીચર્સ એપ્ટીટ્યૂડ ટેસ્ટ)નું પરિણામ જાહેર કર્યું છે. 27 જાન્યુઆરીએ લેવાયેલી ટાટ(માધ્યમિક) આ પરીક્ષામાં 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના 1,20,862 હાજર રહ્યાં હતા અને 65,876 ગેરહાજર રહ્યાં હતા. આ પરીક્ષાનું કુલ પરિણામ 62.32 ટકા જાહેર કરવામાં આવ્યું છે.
Trending
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત