ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ તરફ થી સોંપાયેલી તમામ કામગીરી સમય મર્યાદા અને નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરેલ અને લોકભિમુખ વહીવટી પ્રણાલીને આગળ વધારવાના અભિગમને સાર્થક કરવા બદલ 26 મી જાન્યુઆરી ના દિવસે ઉના માં યોજાયેલ જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના વરદ હસ્તે શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવતા દેલવાડા સહિત ઉના તાલુકા નું ગૌરવ વધારતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું
- અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાયો
- વેરાવળ: ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા