માનવ સેવા – પરોપકાર અને આફિકાની સેવા પ્રવૃતિને બિરદાઇ
દાઉદ વ્હોરા સમાજના ધર્મગુરુનું કેન્યામાં રાષ્ટ્રપતિના હસ્તે સર્વોત્તમ નાગરીક પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત વિશ્ર્વમાં વસતા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ 53માં દાઇ ડો. સૈયદના મુફદલ સેફદીનજીને કેન્યાના રાષ્ટપતિ દ્વારા દેશના સર્વોચ્ચ નાગરીક સન્માન ચીફ ઓફ ધ ઓડર ઓફ ધ ગોલ્ડન હાર્દ
એવોર્ડ તા.1રમી ડીસે. 2022 રાષ્ટ્રપતિ વિલીયમસ રૂટેએ નેરોબીમાં એક કાર્યક્રમાં એનાયત કર્યો હતો. ડો. સૈયદના મુફદલજીની પરોપરકારી કાર્ય અને લોક સેવા માટે અપાતા યોગદાનને પુરસ્કૃત કર્યુ હોવાનું જોહર કાર્ડ વાળા શેફ યુસુફ અલીભાઇની યાદીમાં જણાવ્યું છે.