અબતક સાથેની વાતચીતમાં ડો. રમેશ કછેટીયાએ જણાવ્યું કે તેઓ પોતે એમ.એસ. ગાઇની છે. અબતક ન્યુઝ ચેનલનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું કે ડો. ડે નીમીતે ઇન્ટવ્યુ લેવા બદલ આભાર અત્યારે ઘણું આપણે જોઇએ છીએ. કે ડો. અને દર્દી વચ્ચે ઘર્ષણ વધારે હોય છે. અને બને તેટલું ડો. ને પણ સમજવાની જરુર હોય છે. અને ડો. એ એક માણસ છે. જે ભગવાન નવી અને બધા ડો. ની એક ઇચ્છા એવી હોય છે કે ડો. એટલું સમજતા જ હોય પરંતુ દદીઓ એક દર્દી તરીકે નહી પરંતુ એક સારી રીતે સમજાવો તો ભવિષ્યમાં કોઇ પ્રોબ્લેમ ન થાય અને થોડો દર્દીઓમાં સમજવામાં ફેર લાગતો હોય જેથી કાંઇપણ તકલીફ રહેતી નથી.
ડોકટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ ખુબ જ મહત્વપૂર્ણ ડો. રમેશ કાછડીયા
Previous Articleઆવાસ યોજનાનાં ફોર્મનું વિતરણ શરૂ કરાતા જ અફડા-તફડી: મારામારી
Next Article ડોકટરનું પ્રોફેશન નોબલ પ્રોફેશન: કાર્તિક સુતરીયા