ચેકપોસ્ટ ઉપર હેરાનગતી અને ડ્રાઈવરોની અછતનો પ્રશ્ન નિવારવો ખૂબજ આવશ્યક
દેશભરમાં ચાલી રહેલી કોરોના વાયરસની કટોકટી દરમિયાન ગુજરાત રાજ્ય સરકારે આવશ્યક ચીજવસ્તુઓ ના પરિવહન માટે માલવાહક વાહનો ના તહેવારો શરૂ કરવાની મંજૂરી આપી દીધી હોવા છતાં અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મંદીના કારણે રાજ્યમાં આવશ્યક સેવાનું નેટવર્ક ખોરંભે પડી ગયું છે રાજ્યમાં પરિવહન ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે અખિલ ભારતીય ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સ્થિતિ નું ચિત્ર સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અત્યારે દેશમાં માત્ર ૧૦ ટકા થી પણઓછાપરિવહન ક્ષેત્ર ના વાહનો ચાલી રહ્યા છે જેના કારણે જીવનજરૂરી ચીજ વસ્તુઓની પરિવહન વ્યવસ્થા પડી ભાંગી છે કોમોડિટી અને એફ. હેમ. સી.જી.ના અને દવાના પરિવહન માટે મોટી સમસ્યાઓ સર્જાઇ રહી છે રાજ્યના દવાના વિક્રેતા હોય એવી ફરિયાદ કરી છે અનેક રજૂઆતો અને વિનંતી છતાં દવા અને આરોગ્ય સંશોધન અને જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન ઝડપી સમયસર અને પૂરતા પ્રમાણમાં થતું નથી એફએમસીજી ક્ષેત્રે અધુરી પરિવહન વ્યવસ્થા અને ખાસ કરીને માણસોની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે તે આ સત્રમાં વાહનોની અછત પણ પડકારરૂપ બની ગઈ છે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું કે લોકડાઉનમાં રાહત ના ભાગરૂપે જીવન જરૂરી ચીજવસ્તુઓના પરિવહન માટે સરકારે છૂટ આપી છે તેમ છતાં ટ્રક ચાલકોને વિવિધ ચેકપોસ્ટમાંથી પસાર થતી વખતે અને અનેક સ્થળે રોકવામાં આવે છે તો વાહન માલિકો માટે ડ્રાઈવરની અછતનો મુદ્દો પડકારરૂપ બન્યો છે અને સાથે સાથે સરકારની સૂચના હોવા દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરી રહેલી માલવાહક ગાડીઓને રોકીને હેરાન ગતિ કરે છ જીવનજરૂરી ચીજવસ્તુઓની તમામ જગ્યાએ પહોંચાડવાની કામગીરી માં ટ્રાન્સપોર્ટ અને ગોડાઉન ખોલવા પવાહન માલિકો માટે ડ્રાઈવરની અછત નો મુદ્દો પડકારરૂપ બન્યો છે અને સાથે સાથે સરકારની સૂચના હોવા દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરી રહેલી માલવાહક ગાડીઓને રોકીને હેરાન ગતિ કરે છ જીવનજરૂરી ચીજવસ્તુઓની તમામ જગ્યાએ પહોંચાડવાની કામગીરી માં ટ્રાન્સપોર્ટ અને ગોડાઉન ખોલવા પર અને જરૂરી માલના જથ્થા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે ગોડાઉન અને વેરહાઉસમાં ભરાઈને પડેલા માલ અંગે વિચારવું જરૂરી છે ક્ષેત્ર શરૂ કરવાની સ્પષ્ટ ના હોવા છતાં બિનજરૂરી રીતે ખટારા લાલ કોને હેરાન કરવામાંત્યારે આવશ્યકર ચીજ વસ્તુઓના પરિવહનમાં જોડાયેલા ટ્રક ડ્રાઇવરોને હેરાન ન કરવા જોઈએ ગુજરાતના ડીજીપી શિવાનંદ જા એ જોકે રાજ્યના ધોરીમાર્ગો પર જીવન જરૂરી ચીજવસ્તુઓના પરિવહન માટે ની સવલતો પૂરી પાડવાનું જણાવ્યું હતું