ભરવાડ સમાજ આયોજીત શૈક્ષણીક રેલી દરમ્યાન ભરવાડ સમાજનાં આગેવાન ખીમભાઈ ભરવાડે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહંત રામબાપુ અમારા બાવન ઠાકરના મહંતોએ અમારા સમાજ માટે જે અત્યારના શિક્ષણ માટે રથનું આયોજન કરેલ છે. આખા ગુજરાતમાં આ રથ ફરી રહ્યો છે. અમારા સમાજે રથની જાગૃતિ માટે આ એક આહ્વાન કર્યું છે. સમાજે સ્વૈચ્છીક સ્કુટર રેલીનું આયોજન કર્યું છે અને બહેનો કહ્યું કે અમે શિક્ષણમાં હવે જાગૃત થવામાં માંગીએ છીએ તો અમારા મહંતની જે ઈચ્છા હતી તે અમે રાજકોટે પૂરી કરી બતાવી છે.
ભરવાડ સમાજના શૈક્ષણિક રથનું ઉમળકાભેર સ્વાગત: રેલી યોજાઈ
Previous Articleએકસ્ટ્રા બસો દોડાવી રાજકોટ ડિવિઝન રળ્યું રૂ. ૭૦ લાખની આવક
Next Article ૯૦ કંડકટરોને ટ્રેનીંગ અપાઈ