•આજનું રાશિ ભવિષ્ય•
મેષ: નવા લોકોને મળવામાં રુચિ રહેશે, સ્પર્ધામાં સારું પ્રદર્શન કરશે, આળસ ટાળો
વૃષભ: ભૌતિકતા પર ભાર રહી શકે છે,કામ માટે દૂરની યાત્રા કરવી પડી શકે છે, સામાન્ય ફળદાયી દિવસ.
મિથુન: સંબંધોને મજબૂત બનાવશે, ખર્ચને કાબૂમાં રાખવો કલાત્મકતામાં રૂચી રહેશે.
કર્ક: પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવશે, સંપત્તિની વિપુલતા રહેશે, મૂલ્યવાન માલ મેળવવાનું શક્ય છે.
સિંહ: વિચારો અને ઇરાદા ઉપર અડગ રહેવાશે, લોકપ્રિયતાની કસોટી થાય તમારા જીવનસાથીને સાંભળો.
કન્યા: નીતિઓને અનુસરીને લાભ લો,ખર્ચમાં વધારો થતો રહેશે,સંબંધોમાં મધુરતા રહેશે.
તુલા: કારકિર્દી અને વ્યવસાયમાં ધ્યાન રાખવું, ક્ષમતા કરતાં વધારે હોય તેવા કાર્યોને સ્વીકારવાનું ટાળો, લાભકારક દિવસ
વૃશ્ચિક: કાર્યક્ષેત્રે માન વધશે,પૈતૃક પક્ષને લગતી બાબતો ફાયદાકારક રહેશે,મીટિંગ્સમાં સારું પ્રદર્શન કરશે.
ધનુ: વિરોધીઓ પર હાવી રહેવાશે, કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરો,વિશ્વાસ અને આત્મવિશ્વાસ મજબૂત થશે.
મકર: ધૈર્ય સાથે આગળ વધતા રહો, તમારા પ્રિયજનોનો ટેકો રહેશે, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કુંભ: જમીનના મામલે અનુકુળતા રહે, ઉતાવળે ખરીદી ન કરવી, લગ્ન જીવનમાં શુભતાનો સંચાર રહેશે.
મીન: આર્થિક મામલામાં સાવધાની રાખવી, સામાન્ય ફળદાયી દિવસ, ઉધાર લેવાનું ટાળો.
•આજનું પંચાંગ•
તારીખ:૦૫-૦૩-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– શુક્રવાર,
તિથી– મહા વદ સાતમ
નક્ષત્ર– અનુરાધા
યોગ– હર્ષણ
કરણ–વિષ્ટિ ભદ્રા
આજની રાશિ– વૃશ્ચિક (ન,ય)
દિન વિશેષ– કાલાષ્ટમી