વિર્દ્યાથીઓ વેપાર ઉદ્યોગ તરફ વળે અને તેમની સ્કીલ બહાર આવે તે હેતુી ‘અબતક’ મીડિયા સો મળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટના વિર્દ્યાથીઓ દ્વારા આયોજિત સમીક્ષા-૨૦૧૯ની ઈવેન્ટનું ધમાકેદાર સમાપન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ દ્વારા એમબીએના વિર્દ્યાથીઓએ ‘અબતક’ મીડિયા સો રહી સમીક્ષા-૨૦૧૯ ઈવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીના કુલપતિ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ભવનના પૂર્વ વડા ડો.પ્રતાપસિંહ ચૌહાણ, હાલના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ ડો.ભાયાણી સહિત સિન્ડીકેટ સભ્યો અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ધારા મેવાડા સહિતનાઓ ઉપસ્તિ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, જુદી જુદી કોલેજોના ૫૦૦થી વધુ વિર્દ્યાથીઓએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ૧૦ જેટલી ઈવેન્ટ જેમ કે, ટેલેન્ટ શો, મેઈક ઈન બિઝનેશ પ્લાન, ક્રિકેટ, ડિબેટ, ફોટોગ્રાફી સહિતની ઈવેન્ટમાં ઉત્સાહભેર વિર્દ્યાથીઓ જોડાયા હતા. આ ઈવેન્ટમાં ભાગ લેવા આવેલા રાજકોટની જુદી જુદી કોલેજના વિર્દ્યાથીઓ તેમજ ખાસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વિર્દ્યાથીઓની વેપાર-ઉદ્યોગ તરફ વૃતિ વધે અને તેઓની સ્કીલ બહાર આવે તેમ હેતુસર સમીક્ષા-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
દર વર્ષે આવી ઈવેન્ટ કરવામાં આવે: રાઠોડ કિશન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટના અન્ય વિર્દ્યાથી રાઠોડ કિશને ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજની સમીક્ષા ઈવેન્ટમાં મેં ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મારો વિષય વિનસ ઓફ લાઈફ હતો. ફોટોગ્રાફી પાછળ મારો સમય ફાળવું છે. યુવક મહોત્સવમાં પણ હું પૂરી મહેનતી ભાગ લેવાનો છું અને તેમાં પણ વિજેતા ઈશ તેવી મારી તૈયારી છે. આ ઈવેન્ટો દર વર્ષે કરવામાં આવે તેવું હું માનું છું.
૫૦૦થી વધુ વિર્દ્યાથીઓએ ઉત્સાહભેર ભાગ લીધો: વાણી કાલરીયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીની વાણી કાલરીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમીક્ષા ૨૦૧૯ ઈવેન્ટનું આયોજન વિર્દ્યાથીઓની મેનેજમેન્ટ સ્કીલ ઈપ્રુવ થાય અને સાથો સા ભણતરની વૃતિ માં ભાગ લે તે હેતુ છે. આજે ૫૦૦થી વધુ વિર્દ્યાથીઓએ આ ઈવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આટલા વરસાદમાં પણ મોટી સંખ્યામાં વિર્દ્યાથીઓ ઉપસ્તિ રહ્યાં હતા.
મેનેજમેન્ટના વિર્દ્યાથીઓએ સ્કીલ ઈન્ડિયા સુત્ર ર્સાક કર્યું: વિવેક રાઠોડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટના વિર્દ્યાથી અને સમીક્ષા કાર્યક્રમના કો-ઓર્ડીનેર વિવેક રાઠોડે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટેલેન્ટ-શોમાં જુદી જુદી ૧૦ ઈવેન્ટો યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના એન્જીનીયરીંગ અને એમબીએ સહિતની કોલેજના વિર્દ્યાથીઓ જોડાયા હતા. વિર્દ્યાથીઓની સ્કીલ બહાર આવે અને તેઓ વેપાર ઉદ્યોગ તરફ સાહસીક બને તે માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો તા રહે એવું અમે ઈચ્છીએ છીએ.
સૌરાષ્ટ્ર મેનેજમેન્ટ કલ્ચર અને પ્રોફેશનાલીઝમ તરફ ઉડાન ભરી રહ્યું છે: ડો.પ્રતાપસિંહ ચૌહાણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તો મારો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. સમીક્ષા ઈવેન્ટનું છેલ્લા ઘણા વર્ષોથી મેં બ્રાન્ડીંગ શરૂ કરેલું છે. હવે મારા જ વિર્દ્યાથીઓ અને હાલના ભવનના વડા પ્રો.સંજય ભાયાણી ખુબજ સારૂ કામ કરી રહ્યાં છે. આજે રાજકોટની વિવિધ કોલેજોમાંથી ૫૦૦ જેટલા વિર્દ્યાથીઓએ સમીક્ષામાં જુદા જુદા ટેલેન્ટ બતાવ્યા. આ સંપૂર્ણ આયોજન એમબીએ ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને વિર્દ્યાથીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે મારે વિર્દ્યાથીઓને પ્રોત્સાહન આપવું તે મારી ફરજ છે. આ ઈવેન્ટ જોતા એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં પણ હવે મેનેજમેન્ટ કલ્ચર અને પ્રોફેશનાલીઝમ ઉડાન ભરી રહ્યું છે. આજની આ ઈવેન્ટમાં હું મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યો. ભવનની સમગ્ર ટીમને હું ખુબજ બિરદાવું છું તેમજ સૌ.યુનિ.ના કુલપતિ અને ઉપકુલપતિ આવી ઈવેન્ટને લઈ વિર્દ્યાથીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે તે ખુબજ ગૌરવની વાત છે.
સમીક્ષામાં રમત સાથે જ્ઞાન પણ મળે છે: યશ ગંગવાણી
વિવેકાનંદ કોલેજના વિર્દ્યાથી યશ ગંગવાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમીક્ષા ૨૦૧૯ના કાર્યક્રમમાં મેં ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિર્દ્યાથીઓને પુસ્તક બહારનું જ્ઞાન મળે તે હેતુ સમીક્ષા છે. સાથો સા સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેમજ ભવિષ્યમાં વેપાર કરવા માટે પુરતુ જ્ઞાન મળી રહે. સાથો સા ફોટોગ્રાફીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયી હું ફોટોગ્રાફી કરૂ છું અને કાલી શરૂ નારા યુવક મહોત્સવમાં પણ મેં ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લીધો છે. હું વિજેતા ઈને મારી કોલેજ અને યુનિવર્સિટીનું નામ જરૂરી ઉંચુ લઈ જઈશ.