૧૦ મેના રોજ પરીક્ષા લેવાયા બાદ ગુજકેટનાપેપરોનું પ દિવસમાં મુલ્યાંકન પુરૂ કરી દેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજકેટની પરીક્ષા પૂર્ણ યા બાદ તાત્કાલીક મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવાશે અને સંભવત પાંચ દિવસમાં મુલ્યાંકન પૂર્ણ કરી બોર્ડ દ્વારા સાયન્સના પરિણામ સો જ ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૭ મે આસપાસ ગુજકેટ અને સાયન્સનું પરિણામ એક સો જાહેર કરવાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજકેટની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંી ૧.૩૩ લાખ જેટલા વિર્દ્યાીઓ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજકેટની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંી ૧.૩૩ લાખ જેટલા વિર્દ્યાીઓ નોંધાયા છે. ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ વાગ્યે શરૂ શે અને બપોરે ૪ વાગ્યે પૂર્ણ શે. ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં પ્રમ તબક્કામાં સવારે ૧૦ી ૧૨ વાગ્યા દરમિયાન કેમેસ્ટ્રી અને ફિઝીક્સની પરીક્ષા લેવાશે. ત્યારબાદ એક કલાકના વિરામ બાદ બપોરે ૧ી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર લેવાશે અને ત્યારબાદ ફરી એક કલાકના વિરામ બાદ બપોરે ૩ી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવનાર છે. રાજ્યમાં અગાઉ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈનની પરીક્ષા લેવાતી હતી. પરંતુ સરકારે જેઈઈ મેઈનની પરીક્ષા રદ કરી તેના બદલે ગુજકેટની પરીક્ષા દાખલ કરતા આ વર્ષે ગુજકેટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. ગુજકેટની પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા ૧૦ મેના રોજ પૂર્ણ યા બાદ ૧૧ મેના રોજી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવાશે. ગુજકેટની પરીક્ષા ઘખછ પધ્ધતિી લેવામાં આવતી હોવાીપાંચેક દિવસમાં જ મુલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી દેવાશે. ત્યારબાદ સાયન્સના પરિણામ સો જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા ૧૭મીએ ગુજકેટનું અને સાયન્સનું પરિણામ એક સો જાહેર કરવાનું આયોજન કરાયું છે. બોર્ડ દ્વારા આ વખતે સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરવાની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ ઉપરી ઠપકો મળ્યા બાદ હવે ગુજકેટનું પરિણામ અને સાયન્સનું પરિણામ એક સો જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, બોર્ડ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે પરિણામની તારીખ જાહેર કરી ની.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.