સરકારને 4 વર્ષ પૂરા થતાં PMએ કર્યું ટ્વિટ
નરેન્દ્ર મોદીએ 2014માં આજના દિવસે જ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થતાં મોદીએ શનિવારે સવારે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કર્યા છે. જેમાં તેમણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં મોદી સરકારની યોજનાઓ વિશે જણાવવામાં આવ્યુંછે. વીડિયોને ‘સાફ નિયત-સાચો વિકાસ’ અભિયાન અંતર્ગત બનાવવામાં આવ્યો છે.
देश का बढ़ता जाता विश्वास… साफ़ नीयत, सही विकास #SaafNiyatSahiVikas pic.twitter.com/WBVOEdNWMs
— Narendra Modi (@narendramodi) May 26, 2018
પીએમ નરેન્દ્ર મોદીએ એક વધુ ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું છે, 2014માં આજના દિવસે જ અમે ભારતમાં પરિવર્તન સફરની શરૂઆત કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયો છે. દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુભવી રહ્યા છે. સવા સો કરોડ ભારતીયો ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે.
For us, it is always India First.
With the best intent and complete integrity, we have taken futuristic and people-friendly decisions that are laying the foundations of a New India. #SaafNiyatSahiVikas pic.twitter.com/xyYx6KFIv3
— Narendra Modi (@narendramodi) May 26, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com