સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા દમણમાં સોમનાથ મંદિર માર્ગની આજુ-બાજુમાં દબાણોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણો દુર કરવામાં લોકોએ પણ સહકાર આપ્યો હતો. તેમ છતાં કોઈ અનીછ્નીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામમાં દમણ ડેપ્યુટી કલેકટર, માલતદાર સહીતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત